વેજિટેબલ ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને દાળ ને એક પેન માં શેકી લેવા દાળ ને ચોખા શેકવા થી વધારે ટેસ્ટી બનશે
- 2
ત્યાર બાદ શાકભાજી સમારી લો એક પેન માં ઘી મૂકી તેમાં રાઈ હિંગ લાલ મરચું તજ લવિંગ તમાલપત્ર હિંગ નાખી દો પછી તેની અંદર સમારેલાં શાકભાજી નાખો પછી તેમાં બધા મસાલા ઉમેરો
- 3
ત્યાર બાદ તેમાં ૪ કપ પાણી ઉમેરો પછી ખીચડી ધોય ને તેમાં મીક્સ કરો યાદ રાખો આ ખીચડી કૂકર મા નથી મૂકવાની છૂટી જ ચડવા દ્યો ધીમા તાપે ૩૦ મિનિટ માં તૈયાર થઈ જશે ગેસ પરથી ઉતારીને દહી સાથે કે ડૂંગળી ટામેટા ના સલાડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3 #week14 #ડિનર માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરોJayshree.K
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3#week14 માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરો Jayshree Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજિટેબલ મસાલા ખીચડી
#goldenapron3#week14#khichdiગોલ્ડન એપ્રોન ના પઝલ બોક્સ માંથી ખીચડી શબ્દ નક પ્રયોગ કર્યો છે આ ખીચડી ટેસ્ટી અને ફટાફટ બની જાય છે#ડીનર#ખીચડીPost9 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
મસાલા ખિચડી (Masala Khichdi Recipe in Gujarati)
#goldenapron3#week14#puzzale khichdi#લોકડાઊનડીનર Sejal Patel -
-
વેજિટેબલ મસાલા ખીચડી
#પીળી#teamtree આ એકદમ જલ્દી બની જાય છે અને ખાવામાં પણ હેલ્દી છે. Namrata Kamdar -
-
રજવાડી ખીચડી
#ચોખાઆ ખીચડી થોડી અલગ છે આ વાનગી તમે દહીં સાથે લઈ શકો છો. સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય છે જે તમે ડિનર તથા લંચ બને માં ઉપયોગ કરી શકો છો. આ એક સંપૂર્ણ આહાર તરીકે પણ લેવાય છે. Krupa Kapadia Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12220956
ટિપ્પણીઓ