ઢાબા સ્ટાઇલ સેવ ટામેટા નું શાક અને લચ્છા પરાઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગરી, લસણ, આદુ અને મરચાં ને ખાંડી લો, હવે એક પેન માં તેલ લઇ એમાં જીરા અને હિંગ નો વઘાર કરો અને ખાંડેલા મસાલા નાખો અને પકવો. ડુંગરી બ્રાઉન થાય એટલે એમાં બધા સૂકા મસાલા નાખો અને ઝીણા સમારેલા ટામેટા નાખો.
- 2
હવે જયારે ટામેટા નરમ થઇ જાય એટલે થોડું પાણી રેડી ને ૧૦ મિનિટ ઢાંકીને શાક ને થવા દો. અને જેટલો રસો રાખવો હોય એટલો રાખી છેલ્લે એમાં રતલામી સેવ નાખો અને કોથમીર થી ગાર્નિશ કરીને લચ્છા પરાઠા જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેવ ટામેટા નું શાક
#માસ્ટરક્લાસશિયાળા માં સેવ ટામેટા નું શાક અને બાજરી ના રોટલા બહુ મજા આવે ખાવા ની તો તમે પણ બનાવજો. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
-
-
-
-
-
ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક
#સ્ટ્રીટઆપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ. Nigam Thakkar Recipes -
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે. Bhetariya Yasana -
-
-
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadguj#cookpad#breakfast#homechef Neeru Thakkar -
ઢાબા સ્ટાઇલ મકાઈ નું શાક
#MFFમોન્સૂન ફૂડ ફેસ્ટિવલચોમાસુ હોય ને વરસાદ પડતો હોય એટલે મકાઈ ની કોઈ પણ વાનગી હોય જેમ કે મકાઈ ના ભજીયા, ચીઝ મકાઈ બાઉલ કે પછી મકાઈ ચેવડો હોય કે સબ્જી હોય પણ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12214512
ટિપ્પણીઓ