ચિલી આલુ ઓકરા ડ્રાય (Chilly Aalu Okra Dry Recipe in Gujarati)

ચિલી આલુ ઓકરા ડ્રાય (Chilly Aalu Okra Dry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા, કેપસિકમ,કોબીજ,ફણસી, લીલા કાંદા ને, લસણ, લીલા મરચાં ને લાંબા કાપો,લીલા કાંદા ને પણ કાપો.
- 2
બટાકા ને પણ લાંબા કાપવા, ભીંડા ને પણ લાંબા કાપવા ચાર ભાગમાં, બટાકા મા 3 ચમચી કોનૅફ્લોર ઉમેરો ને બરાબર હલાવીને મિક્સ કરો, ઢાંકી ને રાખો,ભીંડી મા પણ 3 ચમચી કોનૅફ્લોર ઉમેરો બરાબર હલાવી ને મિક્સ કરો
- 3
ત્યારબાદ તેલ ગરમ કરીને આલુ ફ્રાઈસ,ભીડી બરાબર તળી લો, ક્રિસ્પી થાય ત્યાં સુધી પછી એક પેનમાં 3 ચમચી તેલ લો, જીરૂ ઉમેરો લસણ, કાંદા ઉમેરો, પછી લીલુ મરચું, ઉમેરો લીમડા ના પાન ઉમેરો અને થવા દો, પછી કેપસિકમ, કોબીજ, ફણસી,ઉમેરો,
- 4
ત્યારબાદ સોયાસોસ, કૈચપ, મીઠું ઉમેરો, તળેલા બટાકા ફ્રાઈસ ને ઉમેરો, ભીંડી ને ઉમેરો, 2 ચમચી કોનેફ્લોર લો વાટકી મા એમા થોડુ પાણી રેડી ને તરત ઉમેરો બરાબર હલાવીને 10 મિનીટ ઢાંકણ ઢાંકી ને થવા દો તૈયાર ચિલી આલુ અોકરા ડ્રાય, ઉપરથી લીલા કાંદા ને ઉમેરો,
- 5
એની સાથે ભાત બનાવ્યો એ જ પેનમાં જેમાં આ વાનગી બની છે, એમા 1 ચમચી જીરૂ, કોથમીર, મીઠું ઉમેરીને ભાત બનાવી લીધો છે,
અને તળેલી ફ્રાઈસ સાથે પીરસ્યુ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ-પનીર કોઈન્સ Veg cheese paneer coins recepie in gujarati
#સ્નેક્સ #માઈઇબુક #પોસ્ટ૧ રેસીપી સંપૂર્ણપણે હેલ્ધી અને પાર્ટી મા સ્નેક્સ મા ચાલે સ્ટાટૅસ મા પણ ખાઈ શકાય નાના બાળકો ને પણ ગમે અને દરેક ઉંમરની વ્યક્તિ ને ગમે એવી રેસીપી છે મને ઘણી ગમી બાળકને વેજ ખવડાવવા માટે આ રેસીપી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
કલરફુલ નૂડલ્સ વિથ ડ્રાય મંચુરીયન(noodles with dry manchurain in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૨૨ #વીકમીલ૩ નૂડલ્સ બધા બનાવતા જ હોય છે, પણ રંગ વાળા નૂડલ્સ દેખાવમાં આકષૅક લાગે છે, સાથે નેચરલ કલર જેમકે બીટ અને પાલક વડે નૂડલ્સ નો રંગ બદલ્યો છે, એટલે બાળકોને પણ આપી શકાય તો આજની મારી રેસીપી કલરફુલનુડલ્સ વિથ ડ્રાય મંચુરીયન Nidhi Desai -
વેજ ચિલી મીલી
#ડીનર વેજ ચીલી મીલી શાક, ટેસ્ટ મા થોડુ તીખુ લાગે પણ, ચટાકેદાર પણ લાગે છે,પરાઠા સાથે મસ્ત લાગે છે, કંઈ નવું બનાવવાની ઈચ્છા હોય તો આ નવુ શાક ચોક્કસ ટ્રાઇ કરવા જેવું. Nidhi Desai -
વેજ પોટેટો કોટેજ પાઈ એન્ડ બનૅટ લસણ ભાત
#આલુ veg potato cottage pie with burnet garlic rice આ વાનગી નાના બાળકો અને બધા ને ગમે એવી છે, એકલી પણ ખાઈ શકાય પણ રાઈસ સાથે સરસ લાગે છે, અલગ ને નવુ ખાવા ના ઈચ્છા હોય તો આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરી શકો Nidhi Desai -
બચેલા નૂડલ્સના લઝાનીયા (Leftover Noodles Lasagne recipe in gujarati)
નૂડલ્સ આમ તો બચે નહીં પણ બચેલા હોય અથવા વધારે બફાઈ ગયા હોય તો આ વાનગી બનાવી શકાય, કોઈ પણ નૂડલ્સ નો ઉપયોગ કરી શકાય આ રેસીપીમા Nidhi Desai -
ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
ચાઇનીઝ મને ખૂબજ ગમે છે, અને એમા ચાઈનીઝ ભેળ મારી મનપસંદ છે, ચાઇનીઝ ભેળ બનાવવામાં સરળ છે, નૂડલ્સ ફ્રાય કરીને, રાઈસ વેજ સાથે મંચુરીયન મિક્સ કરીને સેઝવાન, સોસ, રેડ ચિલી સોસ, કૈચપ ના ભેળસેળ કરીને બનાવવામાં આવે છે, તો તમે પણ બનાવજો Nidhi Desai -
તવા નૂડલ્સ પુલાવ (દેશી સ્ટાઈલ) Tawa noodles pulav recipe in Gujarati
#સુપરશેફ4 આ દેશી તવા પુલાવમા નૂડલ્સ નો ટ્વિસ્ટ જેમ આપણે ચોખા બાફીને તવા પુલાવ બનાવ્યે છે, એજ રીતે નૂડલ્સ બાફીને ઉમેરી દેશી સ્ટાઈલ થી નૂડલ્સ તવા પુલાવમા નવીનતા લાવવા ના સફળ પ્રયત્ન કયૉ છે, જે ખરેખર મસ્ત લાગે છે બાળકોને નૂડલ્સ આકૅષિત કરે છે, અને ટેસ્ટી વાનગી સાથે ઘણા બધા શાકભાજી ખાઈ શકાય છે ,લંચબોક્સ, ફેમીલી ડિનર લંચમા આ નવી રીતે તવા નૂડલ્સ પુલાવ આપી શકાય છે. Nidhi Desai -
મેગી મંચુરીયન
#સુપરશેફ3 #રૈઈનીસિઝન મારા ઘરમાં બધાને મેગી ઘણી ગમે છે, દરવખતે અલગ અલગ રીતે બનાવવાની મને ઘણી ગમે છે, આજે ચાઈનીઝ ખાવાનુ મન થયું તો ફ્રાઈડ રાઈસ બનાવ્યો પણ સાથે મંચુરીયન તો જોઈએ જ તો પનીર, કે મેંદો થી જુદી રીતે અલગ વસ્તુથી ઝડપથી મંચુરીયન બનાવા માટે મેગીના મંચુરીયન બનાવ્યા ,મને મેગીના સોફ્ટ, ટેસ્ટી અને ક્રિસ્પી બને લાગ્યા તો આ રેસીપી ખૂબજ મસ્ત અને ટેસ્ટી લાગી, મેગી મંચુરીયન મારા મનપસંદ થઇ ગયા તમે પણ ટ્રાઇ કરજો, મેગી મંચુરીયન Nidhi Desai -
ક્રિસ્પી વેજ વિથ હક્કા નૂડલ્સ (crispy veg with Hakka Noodles Recipe in Gujarati)
#GA4#week11 #greenonion #Post1 ચાઈનીઝ વાનગીઓ મા લીલા કાંદા એ ખુબ મહત્વ નુ કામ કરે છે, એના વગર આ વાનગી અધુરી લાગે છે, મેં આજે અમારા ઘરની મનપસંદ વાનગી બનાવી ક્રિસ્પીવેજ સાથે હક્કા નૂડલ્સ બનાવ્યા એ ખુબ જ ટેસ્ટી અને બધા ને ગમે એવી વાનગી છે, જે સ્ટાટરમા પણ આપી શકાય સાથે ઘણા બધા વેજ ખાવાની મજા માણી શકાય એવી વાનગી છે,તમે પણ ચોક્કસ બનાવજો Nidhi Desai -
વેજ મસાલા ખીચડી સાથે તડકા લસણીયા છાસ
એક ની એક વાનગી ને દરવખતે અલગ બનાવવુ જરૂરી છે તો ખાવા ના મઝા આવે, ખીચડી છાસ બધા બનાવતા હશે, જ આ રીતે અલગ નવુ ટ્રાઇ કરવુ જોઇએ, Nidhi Desai -
પાઉભાજી મીનીઉત્તપમ ચીઝ ન્ડવીચ pavbhaji miniuttapam cheese sandwich Recipe in Gujarati
#GA4#Week1 #પોસ્ટ1આજની મારી વાનગી એ થોડી અલગ અને ઘણી બધી વાનગી નુ મિશ્રણ છે, જેમકે ઉત્તપમ , સેન્ડવીચ, પાવભાજી ત્રણ વાનગીને સાંકળી લીધી છે, #દહીં , રવો વડે #ઉત્તપમ #પોટેટો નો ઉપયોગ કર્યો, આ મારી વાનગી મે ગોલ્ડનઐપૌન4.0 ની આજની પઝલ ને મિક્સ કરીને બનાવી છે, જે તમને ગમશે અને તમે પણ ટ્રાઇ કરજો, બનાવવામાં સરળ છે, અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ વાનગી ખૂબ ટેસ્ટી લાગશે. Nidhi Desai -
વર્મીસેલી (સૈવય્યા) ઉપમા Vermishelli (Sevaiya) upma recepie in Gujarati
#સાઉથ ની વાનગીઓ મા પણ ઘણી નવીનતા હોય છે, અને અલગ અલગ રીતે ઘણીબધી રેસીપી બનાવતા હોય છે, ઉપમા બધા જ બનાવતા હોય છે, પણ વર્મીસેલી નો પણ ઉપમા બનાવે છે,અને બધા વેજ ના ઉપયોગ થી સરસ ટેસ્ટફુલ ઉપમા બને છે સરળ અને ઝડપથી આ વાનગી બનાવી શકાય છે, અચાનક મહેમાન આવે કે ઝડપી નાસ્તો બનાવો હોય તો આ વાનગી સારી પડે છે, બાળકોને પણ નૂડલ્સ સાથે વેજ ખાતા કરવા માટે પણ આ વાનગી બનાવી શકાય, તમે પણ ટ્રાઇ કરજો, વર્મીસેલી ઉપમા Nidhi Desai -
અમેરીકન ચૌપ્સી American Choupsy Recipe in Gujarati
#GA4 #Week2 #Post2 #Noodles અમેરીકન ચૌપ્સી મારી મનપસંદ ડીસ છે, એમા ઘણા બધા વેજ અને નૂડલ્સ ને ફ્રાય કરીને બનાવવામાં આવે છે, ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે છે બધી વસ્તુ ભેગી કરીને ખાવામાં આવે ત્યારે, ચાઈનીઝ બધાને ગમતુ જ હોય છે, એમાં નવી નવી રીતે ઘણીબધી વાનગી બનાવી શકાય છે તો મારી ગોલ્ડન ઐપૌન ની વાનગી અમેરિકન ચૌપ્સી Nidhi Desai -
-
બનૅટ ગાર્લીક વેજ નૂડલ્સ (Burnt Garlic Veg Noodles Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic #Post1 આજે જે નૂડલ્સ બનાવ્યા એમાં લસણને અલગ થી થોડુ શેકી બ્રાઉન કરીને બધા વેજ નો ઉપયોગ કરીને રેડીમેડ હક્કા નૂડલ્સ મસાલા વડે થોડા અલગ રીતે નૂડલ્સ બનાવ્યા ખૂબ જ સરસ અને ટેસ્ટી વાનગી તૈયાર થઈ ,તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
#નોથૅ મારી મનપસંદ સબ્જી પંજાબી સબ્જી છે ,એમાં પનીરની હોય એ મને ખૂબ જ ગમે છે, આજની વાનગી પનીર ની સબ્જી છે, સાથે કાંદા, કેપસિકમ, ટામેટાં અને થોડા મસાલા વડે બનાવવામાં આવે છે, આ ગ્રેવી વાળી નથી પણ મસાલેદાર અને ચટપટી લાગે છે, અને આ લંચબોકસમા પણ તમે આપી શકો, સાથે રોટલી, પરોઠા બધા સાથે સરસ લાગે છે ,તો આજની મારી વાનગી પનીર કુરચન, તમે પણ ટ્રાઇ કરજો. Nidhi Desai -
"બૈગન ભરથા" Baigan Bharta recipe in Gujarati
" બૈગન ભરથા " ઈન કુકર, ઘણાં ને ચૂલા નુ બૈગન ભરથૂ ગમે, ગેસ પરનુ નથી ગમતું, ને ઘણાને સ્મોકી નો ટેસ્ટ નથી ગમતો પણ જો આ રીતે બને કુકરમા થોડા પાણી વડે બાફીને તો ગમશે સાથે ટેસ્ટી પણ લાગશે Nidhi Desai -
બટર પાઉભાજી(butter pav bhaji in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૮ પાઉભાજી વષૉથી બધા બનાવતા આવ્યા ઘણી બધી રીતે બને અને ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી શાક પણ છે, હુ જે શાકભાજી ગમતા ન હોય, એવા શાકભાજી ઉમેરી ને પાઉભાજી બનાવુ જેથી ન ભાવતા વેજ પણ ખાઈ શકાય Nidhi Desai -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe In Gujarati)
#GA4#week13પનીર નો ઉપયોગ કરી ઘણી વાનગીઓ બનાવીને ટ્રાય કરીએ છીએ જેમ કે સબ્જી માં,સ્ટાર્ટર રેસિપી માં,તો આજે મે પણ ચીલી ને ધ્યાન માં લઈ મે પનીર ચીલી ડ્રાય રેસિપી બનાવી છે.હમણાં થોડો ઠંડી નો મોસમ છે તો ગરમ ગરમ વાનગી ખાવા ની ઘણીજ મજા આવે છે. khyati rughani -
તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)
#મોમ #સમર મારી મમ્મી મને ડબ્બા મા આ પૂલાવ આપતી, મારા, મને ભાત ખાવાનો વધારે ગમે છે, નવી નવી રીતે ભાત બનાવવાનુ પણ ગમે છે, તવા પુલાવ મારો ખૂબ પ્રિય પૂર્વ છે, બધાને ભાવે, વધારે શાક વડે બનતો હોવાથી હેલ્ધી પણ, તવા પુલાવ Nidhi Desai -
ચટણી વેજ પુલાવ (Chutney veg pulav recipe in gujarati)
ચટણી રેસ્ટોરન્ટ મા કબાબ, ને સ્ટાટર સાથે ખાતા હોવ એ ટેસ્ટ ની છે, મને અંત સુધી એ ચટણી ટેબલ પર જ રાખતા પુલાવ સાથે પણ ખાતી એટલે વિચાર આવ્યો આ બન્ને ને ટેસ્ટ મિક્સ કરવો જોઈએ ,એટલે ચટણી વેજપુલાવ બન્યો Nidhi Desai -
મસાલા વેજ ભાત વિથ પકોડા કઢી (Masala veg Rice with pakoda kadhi recipe in gujarati)
મારી મમ્મી ને આ કઢી ઘણી ગમે, એની પાસે જ હુ આ શીખી છુ, કઢી આમ પણ ઘણી રીતે બને ,એમાં ની આ એક મારી પસંદગી ની વાનગી Nidhi Desai -
અમૃતસરી આલુ કુલ્ચા એન્ડ સોયાવડી વડી વેજ કરી
#આલુ હેલ્ધી ટેસ્ટી ફુડ માટે થોડી મહેનત કરવી પડે કુલ્ચા અને સોયાવડી કરી એકસાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને હેલ્ધી ફૂડ બની જાય છે, કારણકે કૂલ્ચા મા ઘી લો ભરપૂર ઉપયોગ કરવામા આવ્યો છે, સાથે વેજ, સોયાવડી હેલ્ધી ફુડ છે જ Nidhi Desai -
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
#GA4#WEEK13#મશરૂમ#ચીલી મશરૂમ ડ્રાય(CHILLY MASHROOM DRY)🍄🍄🍜🍜😋😋ચીલી મશરૂમ ડ્રાય વીથ હ્ક્કા નુડલ્સ Vaishali Thaker -
ડીબ્બા રોટી(diba roti in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૨ ચોખા ને અડદની દાળ બોળી ને આપણે ઈડદા, ઈડલી, ઢોસા ઘણુ બધુ બનાવતા હોઈઅે છીએ, પણ એ જ ખીરા માથી આ વાનગી ખૂબ જ અલગ અને સરળ અને ઝડપથી બની જાય છે, અને અલગ ટેસ્ટ લાગે છે, તો ચોખા અને અડદની દાળ બોળો ત્યારે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરજો મસ્ત લાગે છે, અને ઓછી સામગ્રી મા જ બની જાય છે Nidhi Desai -
તેહરી (યુપીની પ્રખ્યાત)tehri in Gujarati )
#માઇઇબુક #પોસ્ટ૨૪ #વીકમીલ૩ આ રેસીપી ઉતરાખંડ ઉત્તર પ્રદેશ તરફ બનાવવામાં આવતી વાનગીઓ મા ઘી એક પ્રકારનો ચોખા બોળીને, શાકભાજી સાથે ચઢાવી ને બનાવવા મા આવતી ભાત વાનગી છે. જે ટેસ્ટી, હેલ્ધી વાનગી છે. ઘણી બધી રીતે બનાવી શકાય એક આ રીતે પણ બનાવી શકાય Nidhi Desai -
હૈદાબાદી દહીં ભીંડી
ભીંડા ઘણી બધી રીતે બને છે, અડદની દાળ ને કઢી લીમડો નાખીને,, ભીંડા ને અલગ રીતે બનાવી ખાઈ શકો Nidhi Desai -
More Recipes
ટિપ્પણીઓ (2)