રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લો.ડુંગળી સુધારી લો. એક પેન મા તેલ ગરમ મુકો.તેમાં ડુંગળી સાંતળી લો.સાંતળી લીધાં બાદ તેમાં બટેટા સમેશ કરી ને નાખો.તેમાં ઉપર લાલ મરચું,ગરમ મસાલો,હળદર,મીઠું,લીંબુ,ખાંડ,આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
- 2
બધું બરાબર મિક્સ કરી લો.બ્રેડ ની સ્લાઈસ લો.એક સાઈડ ગ્રીન ચટણી લગાવો.એક બાજુ બટેટા નો મસાલો સ્પ્રેડ કરો.ઉપર ચીઝ ખમણી લો.અને બ્રેડ પર બટર લગાવી ટોસ્ટર મા ટોસ્ટ કરી લો.તૈયાર છે ક્રિસ્પી મસાલા વાળી સેન્ડવીચ.કેચઅપ,ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ મટર ચીઝ બ્રેડ રોલ્સ
#ડિનરબ્રેડ રોલ એ દરેક ને ભાવે તેવી વાનગી છે. સોસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
-
-
મસાલા ગ્રીન સેન્ડવીચ
#GA4#Week 3સેન્ડવીચ મારા ઘરમાં બધાને પ્રિય છે એટલે બધા માટે મે આજે ફુદીના ની મસાલા સેન્ડવીચ બનાવી છે. અને ફૂદીનો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.ફુદીનાવાળી ચા પીવાથી આપણી ત્વચા સુંદર થાય છે અને પેટના રોગો પણ થતા નથી.ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાથી લૂ લાગતી નથી. Veena Chavda -
ટોપરા લસણ ની ચટણી (Garlic coconut chutney recipe in gujrati)
#ડિનર# goldenapron3#week 8 Riddhi Sachin Zakhriya -
-
વેજ.ગ્રીલ સેન્ડવીચ (vegetable grill Sandwich recipe in gujarati)
#GA4 #Week3આ સેન્ડવિચને ટોસ્ટર માં બનાવવા કરતા ગ્રિલ મશીન માં બનાવવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. Dirgha Jitendra -
-
-
-
-
-
-
-
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
-
કેપ્સીકમ વીથ પનીર મસાલા (Capsicum with paneer masala Recipe In Gujarati)
#goldenapron3#week2#ડિનર Charvi -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
મટર પોટેટો ચીઝ સેન્ડવીચ
#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે . mamtabhatt829@gmail.com Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12228873
ટિપ્પણીઓ