મસાલા ગ્રીન સેન્ડવીચ

Veena Chavda @cook_26376456
મસાલા ગ્રીન સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લો. ત્યાર બાદ ટામેટાં અને ડુંગળી સમારી લો.
- 2
પેસ્ટ માટે સૌ પ્રથમ ફૂદીનો, મરચાં, આદુ,લિંબુ,લીમડો, કોથમરી,લસણ ની કળી,મીઠું,ખાંડ નાખી મિક્સર માં પીસી નાખો.
- 3
ત્યાર બાદ હવે કડાઇ માં તેલ ગરમ મૂકીને કાંદા અને ટામેટા નો વઘાર કરી લો, ત્યારબાદ તેમાં ફુદીનાની પેસ્ટ નાખી દો, અને બટેટાનો માવો નાંખી દો, સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી નાખો.
- 4
હવે બ્રેડ માં મસાલો ભરી અને તેને મશીનમાં શેકી નાંખો. આપણી સેન્ડવીચ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા સેન્ડવિચ(Masala Sandwich recipe in Gujarati)
#GA4#week3# Week 3આ સેન્ડવિચ માટે મે બા્ઉન બે્ડનો ઉપયોગ કયોઁ છે. જે હેલ્થ માટે સારી કહેવાય.સેન્ડવિચ મને અને મારા ઘરના સભ્યોને પસંદ છે. Hemali Chavda -
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week3આ સેન્ડવીચ માં કેપ્સિમ અને મકાઈ યુઝ કરેલા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે Fun with Aloki & Shweta -
વેજ સેન્ડવીચ(veg sandwich recipe in gujarati)
આ સેન્ડવીચ ટોસ્ટર હોય તો પણ ઘરે સરળતાથી બનાવી શકાય છે મારે ઘરે સેન્ડવીચ ટોસ્ટર નથી માટે મેં આ રીતે સેન્ડવીચ બનાવી છે અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે Khushbu Japankumar Vyas -
વરિયાળી શરબત
#ઇબુક#Day20ઉનાળામાં વરીયાળીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ઠંડક પણ મળે છે .આ શરબત પાણી અને દૂધ બન્નેમાં બનાવી શકાય છે Harsha Israni -
સેન્ડવીચ ની ગ્રીન ચટણી (Sandwich Green Chutney Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જફરા, ચૌસેલા કે નડ્ડા ચાટમાં ઉપયોગ માં લેવાતી ગ્રીન ચટણી. પેલાનાં જમાનામાં ખરલ કે સિલ બટ્ટા માં બનાવાતી હવે ત્યાં પણ મિક્સરમાં જ બનાવાય છે.આપણે સેન્ડવીચ, ભેળ, પાણી પૂરી, રગડા પૂરી, પાપડી ચાટ જેવી ઘણી રેસીપી માં ઉપયોગી થાય છે. Dr. Pushpa Dixit -
મસાલેદાર છાશ
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefoodછાશ ઉનાળામાં અમૃત સમાન છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક છે. પેટના રોગો માટે છાશ આશીર્વાદ સમાન છે. Neeru Thakkar -
ટામેટા સૂપ(( Tomato soup recipe in Gujarati)
#GA4#week7 ટામેટાનો સૂપ બનાવવામાં ખૂબ જ સરળ છે બધાના ઘરમાં બનતો હોય છે પરંતુ અહીંયા મેં રેસ્ટોરન્ટ જેવો બનાવવાની ટ્રાય કરી છે.toast સાથે પીવાને ખૂબ મજા આવે છે Miti Mankad -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને શરીર માટે ખુબ ફાયદાકારક છે. #cookpadgujarati #cookpadindia #limdanoras#limdo#kadavolimdo Bela Doshi -
ઘઉં ની બ્રેડ ની પોટેટો સેન્ડવીચ (Wheat Bread Potato Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3#sandwich(સેન્ડવીચ) Vandna bosamiya -
-
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#week3#GA4વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ મે કોરો મસાલો જે બનાવ્યો છે એનાથી સેન્ડવીચ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
છોલે મસાલા (Chole Masala Recipe In Gujarati)
#GA4#Week6છોલે ચણા મારા હસબન્ડને ખૂબ જ પ્રિય છે.એટલે એમના માટે બનાવ્યા છે.કઠોળ આપણા શરીર માટે ફાયદાકારક છે. Hemali Chavda -
રીંગણ બટેકા નું શાક
રીંગણા આપણા શરીર માટે ખુબ ફાયદાકારક છે જેને ખાવાથી આપણું હ્રદય અને માથું સ્વસ્થ રહે. આપણી ઈમુનીટી સીસ્ટમ મજબૂત કરે,આપણી ત્વચા પણ સ્વસ્થ રાખે છે,જેથી રીંગણા નું શાક ખાવું જોઈએ.#માઇઇબુક#પોસ્ટ 24 Rekha Vijay Butani -
સેન્ડવીચ પકોડા (Sandwich pakoda recipe in Gujarati)
#GA4#week3 ઘરમાં બધાને સેન્ડવીચ અને પકોડા બંને ભાવે. પણ સેન્ડવીચ માંથી પકોડા બનાવવાથી એક સરસ ક્રીસ્પ આવે છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે ચીઝ ચીલી અને બટેટાના સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. Sonal Suva -
ગ્રીન મસાલા છાશ (Green Masala Chaas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી શરીરમાં ઠંડક થાય છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
હંગ કર્ડ સેન્ડવીચ.
#ડિનર#સેન્ડવીચસેન્ડવીચ એ ફાસ્ટફૂડ છે. અને નાનાં મોટા દરેક નું પ્રિય છે. ક્યાંય પિકનિક પર ગયા હોય કે બાળકોને ટિફિન મા આપવા માટે ખુબ સરસ option છે. એવુ કહી શકાય કે જેટલાં બનાવનાર એટલી રીત થી સેન્ડવીચ બનાવી શકાય.. આજે મારી રીત કંઈક અલગ છે. મેં હંગ કર્ડ મેઈન પાર્ટ લઈને સેન્ડવીચ બનાવી છે. મને ખબર છે તમને આ રેસિપી ખુબજ ગમશે.... Daxita Shah -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#ટીટાઈમતમે પણ બનાવવા મસાલા ટોસ્ટ સેન્ડવીચ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)
ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે . Ashlesha Vora -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી મળતા નથી ત્યારે આ વેજ સેન્ડવીચ બનાવવામાં પણ ઇઝી અને બધાને ભાવે પણ. @Darshcook_29046696Darshna Pandya -
-
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો તેમજ મોટા બધાને સેન્ડવીચ ભાવે અને તેમાં પણ ચીઝ સેન્ડવીચ એટલે બાળકોનું પ્રિય. આજ મે લંચબોક્શ રેસિપીમાં ચીઝ સેન્ડવીચ બનાવી છે જે હેલ્ધી અને યમી છે. Ankita Tank Parmar -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
આપણે ટોસ્ટ સેન્ડવીચ ખાઈએ છીએ..પણ ગ્રીન સેન્ડવીચ ની મજા જુદી જ છે.એમાં વેજીટેબલ ઉપરાંત માખણ અને ચટણીઓ, ટોમેટો સોસ યુઝ થતો હોવાથી ખુબજ ટેસ્ટી અને જોતાજ મોંમાં પાણી આવી જાય એવી બને છે.😋 અને ઝટપટ બનતી વાનગી છે. Varsha Dave -
-
-
કાચી કેરીનો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો બાફલો પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને નવું કામ કરવાનું મન થાય છે આ સિઝનમાં કેરી નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ જેથી ગરમીમાં લૂ લાગતી નથી Jayshree Doshi -
સત્તુ પરાઠા (Sattu Paratha recipe in Gujarati)
ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. Disha Prashant Chavda -
દૂધી અને ચણાદાળની સેન્ડવીચ
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીક દૂધીમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલા છે જે શરીર માટે ખૂબ જ મહત્વનાં છે. દૂધી વાળ, સ્કીન તથા પાચનતંત્ર માટે ફાયદાકારક છે. આજકાલનાં બાળકો દૂધી-ચણાની દાળનું શાક ખાતા નથી જો તેઓને એજ વસ્તુ સેન્ડવીચ રૂપે સર્વ કરીએ તો તેઓ હોંશેહોંશે ખાશે. Ekta Rangam Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756324
ટિપ્પણીઓ (4)