આલુ સેન્ડવીચ

#goldenapron3
Week 3
અહીં મેં પઝલ માંથી બ્રેડ નો ઉપયોગ કરીને વાનગી બનાવી છે.
આલુ સેન્ડવીચ
#goldenapron3
Week 3
અહીં મેં પઝલ માંથી બ્રેડ નો ઉપયોગ કરીને વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બટેકા લઈને ત્રણ સીટી વગાડી ને બાફી લો. પછી તેને છોલીને માવો બનાવી લો. અને તેમાં આદું, મરચાં અને લસણ ની પેસ્ટ, મીઠું અને ગરમ મસાલો નાખો.
- 2
અને પછી બટાકાના માવામાં બધો મસાલો બરાબર મિક્સ કરી લો. પછી બધી બ્રેડ લઈને બંને બાજુ બટર લગાડીને રાખો પછી બધી બ્રેડ ને એક સાઇડ ગ્રીન ચટણી લગાડો. આની ઉપર બટાકાનો માવો મૂકીને ફરીથી ગ્રીન ચટણી વાળી બ્રેડ ને મુકો.
- 3
હવે ચટણી વાળી બ્રેડ બટાકાના માવામાં ની ઉપર ઢાંકીને મૂકો. પછી એક સેન્ડવીચ મેકર લઈને બંને બાજુ બટર લગાવીલી બ્રેડ ને બે મિનિટ માટે શેકી લો.
- 4
પછી તૈયાર થયેલી સેન્ડવીચ ને વચ્ચેથી કટ કરીને સર્વિંગ પ્લેટમાં લઈને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે આલુ સેન્ડવીચ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર
#goldenapron3Week 2આજે અહીં મેં પઝલ માંથી પનીર નો ઉપયોગ કરી ને પાલખ પનીર બનાવ્યું છે...... Neha Suthar -
સ્મોકડ પનીર સેન્ડવીચ (smoked paneer sandwich recipe in gujarati)
#goldenapron3 #week 16#મોમ મે આ વિક માં બ્રેડ પઝલ વર્ડ નો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવી છે. મેં મારા કિડ્સ માટે સેન્ડવીચ બનાવી છે. Parul Patel -
-
-
વઘારેલા ભાત
#goldenapron3Week 10 અહીં મેં પઝલ માંથી લેફ્ટ ઓવર, હલ્દી અને રાઈસ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
-
ગલકા ના ભજીયા(galka bhajiya in Gujarati)
#goldenapron3Week 24અહીં મેં પઝલ માંથી ગલકા નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Neha Suthar -
પુડલા
આજે અહીં મેં પઝલ માંથી ઘઉંના લોટનો ઉપયોગ કરીને પુડલા બનાવ્યા છે#goldenapron3Week 8 Neha Suthar -
-
ગોળકેરી ની ચટણી
#goldenapron3Week11 આજે મેં અહીં પઝલ માંથી જીરાનો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
મીની તવા પીઝા
#goldenapron3Week1અહીં મેં વિક 1 ની પઝલ માંથી ડુંગળી અને બટર નો ઉપયોગ કરી પીઝા બનાવ્યા છે.... Neha Suthar -
ટોસ્ટ સેન્ડવીચ
#કઠોળઆજે મેં મિક્ષ કઠોળ અને બટાકા નો ઉપયોગ કરી ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજ માયોનીસ સેન્ડવીચ
#હેલ્થી#india#GH#પોષ્ટ 3ખરેખર ખુબજ સરસ અને ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે છે. મેં અહીં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે. Hiral Pandya Shukla -
-
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
-
હરિયાલી પનીર વેજ. ચીઝી સેન્ડવીચ
#ફેવરીટમિત્રો આજે વર્લ્ડ સેન્ડવીચ ડે છે તો મે બનાવી ઘરમાં બધા ની ફેવરિટ સેન્ડવીચ આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
#goldenapron3Week15અહીં પઝલ માંથી ભીંડા નો ઉપયોગ કરીને ભીંડી મસાલા બનાવ્યા છે. Neha Suthar -
-
શીંગદાણા ચટણી( Peanuts chutney Recipe in Gujarati
#GA4#Week12અહીં મેં પઝલ માંથી શીંગ દાણાનો ઉપયોગ કરીને તેની ચટણી બનાવી છે. Neha Suthar -
-
ટોપરાની ચટણી (coconut chutney Recipe in Gujarati)
#goldenapron3Week19અહીં મે પઝલ માંથી કોકોનટ અને કર્ડનો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
ચીઝ આલુ તવા ટોસ્ટ(Cheese aaloo Tawa Toast Recipe in Gujarati)
ઘરે બનાવેલા ઘઉં ના બ્રેડ માંથી ચીઝ આલુ તવા ટોસ્ટ બનાવ્યા છે. Sachi Sanket Naik -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#goldenapron3Week 21અહી મેં પઝલ માંથી કસ્ટડૅ નો ઉપયોગ કરી રેસિપી બનાવી છે. Neha Suthar -
બિરયાની(Biryani Recipe in Gujarati)
#GA4#Week18અહીં મેં ફણસી નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar
More Recipes
ટિપ્પણીઓ