મસાલા ટોસ્ટ સેન્ડવીચ

Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
શેર કરો

ઘટકો

  1. ૧૦ થી ૧૨ નંગ બાફેલા બટેટા
  2. ૮ થી ૧૦ બ્રેડ
  3. ૫ થી ૬ ડુંગળી
  4. ૩ ચમચી મરચું
  5. ૨ ચમચી મીઠુ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. ૧ લીંબુનો રસ
  10. કોથમીર
  11. વઘાર માટે
  12. ૨ ચમચી તેલ
  13. ચપટીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા બટેટા કુકર માં બાફી લો.ડુંગળી ઝીણી સમારી લો.બાફેલા બટેટાના ટુકડા કરી લો.એક તપેલી માં તેલ લઇ રાઈ, તતડે પછી હિંગ નાખી ડુંગળી ઉમેરો.ડુંગળી સટલાઈ જાય પછી બટેટા ઉમેરી બધો મસાલો નાખો.બધા મસાલા ચડી જાય પછી લીંબુનો રસ,ગરમ મસાલો અને કોથમીર નાખી બધું મિક્સ કરો.

  2. 2

    એક બ્રેડ પર મસાલો મૂકી ઉપર બીજી બ્રેડ મૂકો.ટોસ્ટ કરવા માટે ટોસ્ટર મા મુકી ઉપર ઘી કે બટર લગાવી ટોસ્ટ કરી લો. લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagyashree Yash
Bhagyashree Yash @Yashshree_91291
પર
હું એક ગૃહિણી છું..નવી નવી રસોઈ બનાવવી અને ઘરના સભ્યો ને ખવડાવવી મને ખૂબ જ પસંદ છે..
વધુ વાંચો

Similar Recipes