રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 3નંગ બટેટા ની ચીપ્સ બનાવી લો ત્યારબાદ ચોખા ને બાફી લો પછી ભાત બનાવયા તેમાં અડધી મકાય નાદાણા નાખો એક કલાઈ મા તેલ બટાર ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ ને ભાત મકાઇ નાદાણા જરાક નીમક સોયા સોસ મરી પાવડર નાખી મીક્સ કરી સાઇટ ઉપર રાખો પછી 2બાફેલા બટાટા ગાજર ને ખમણી નાખો બીનસ સુધારીને નાખો જરાક નીમક નાખો મરી પાવડર ન બ્રેડ ક્રમ નો ભુક્કો નાખો ને મીક્સ કરી ને ઊપર બેડ ના ભુક્કા મા રગદોડી ને ગરમ તેલ મા બાઊન તલી લો પછી 1કેપ્સીકમ 1ડુંગરી 1ગાજર પનીર બધા ના પીસ કરી દો એક કલાઈ મા તેલ બટર ગરમ થાય એટલે તેમા
- 2
સુધારેલા સાક નાખો મરી પાવડર જરુર મુજબ મીઠું 1ચમચી સોયા સોસ ચાટ મસાલો નાખી હલાવો 10 મીનીટ સુધી ઢાંકી રાખો પછી સાઇટ પર રાખો એક નોન સ્ટીક ની લોઢી મા ઊપર કોબીના પતા રાખો ગેસ ચાલુ કરી તેની ઊપર જે રાઇઝ ચીપ્સ જે સાક બનાવયુ તે બધું ગોઠવી દો વચ્ચે કેપ્સીકમ મા જે કટલેસ નો મસાલો ભરી ને રાખો ગેસ ચાલુ કરી તેની ઊપર સાઇટ મા બટર નાખો ઊપર ટમેટાં સોસ નાખો 15 બધું બરાબર ગરમ થાય એટલે સર્વ કરો તૈયાર છે વેજ સીઝલર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઈન્ડો ચાયનીઝ સીઝલર (Indo Chinese Sizzler Recipe In Gujarati)
આપણે બધા ને સિઝલર તો ભાવે જ છે. કેમકે એમાં વિવિધ પ્રકારના શાકભાજી હોય છે.અને આજ એક વાનગી છે કે આપણે બાળકોને ખવડાવી શકાય. મૈં ચાયનીઝ માં થોડો ઈન્ડિયન ટચ આપવા ની કોશિશ કરી છે.તમે પણ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Tejal Sheth -
-
-
-
-
-
-
સીઝલર (sizzler recipe in gujarati)
#sbસીઝલર એ એક લોક પ્રિય વાનગી છે. પરંતુ સીઝલર ઘરે બનાવવુ મુશ્કીલ થઈ જાય છે. મયાઁદીત સામગ્રી અને સીઝલર પ્લેટ વિના આ સીઝલર સ્વાદ અને દેખાવ મા ખૂબ જ આકર્ષક લાગે છે. આ સીઝલર મેકસીકન તથા ઇન્ડીયન સ્વાદ નુ ફ્યૂઝન છે. priyanka chandrawadia -
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.#KS4 Bindi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ