સીઝલર

Amita Sorathiya Parsana
Amita Sorathiya Parsana @cook_19627169

#વર્કશોપ

સીઝલર

#વર્કશોપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધો વાટકો ભાત
  2. 7-8ફણસી
  3. 1ગાજર
  4. 2બટેટા
  5. 1કેપ્સીકમ
  6. 1ટોમેટો
  7. 150 ગ્રામપનીર
  8. 2 ચમચીમાખણ
  9. 4-5કોબીજ પતા
  10. 1 ચમચીટોમેટો સોસ
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. 1 ચમચીતીખા પાઉડર
  13. 2લીલી મરચી
  14. 1 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટેટા ની ચિપ્સ, ગાજર ની લાંબી ચિપ્સ,કેપ્સિકમ, લિલી ડુંગળી અને ફણસી ને ઓલિવ ઓઈલ માં 2 મિનિટ ફ્રાય કરો.

  2. 2

    એક કઢાઈ માં માખણ ગરમ કરો.તેમાં જીરું,કોથમીર સ્વાદ અનુસાર મીઠું અને રાંધેલા ભાત ઉમેરો.

  3. 3

    બટેટા ની ચિપ્સ કટ કરી તેના પર કોર્ન ફ્લોર ન મીઠું ઉમેરી ગરમ તેલ માં તળી લો.

  4. 4

    ખમણેલ પનીર અને બાફેલા બટેટા માં મીઠું તીખાં પાવડર અને કોથમીર ઉમેરો.આ મિક્સર વચ્ચે થી કટ કરી માવો કાઢેલા કેપ્સિકમ ન ટમેટા માં ભરો. આ જ મવા ની કટલેટ બનાવો.

  5. 5

    સીઝલર પ્લેટ ને ગરમ કરો.તેના પર કોબીજ પતા ગોઠવો. તેના પર ઉપર ફ્રાય શાક,ભાત, કટલેટ,ચિપ્સ,ભરેલા કેપ્સિકમ ન ટામેટા ગોઠવો.કોબીજ પતા નીચે માખણ મૂકી સીઝલ કરો.તો તૈયાર છે ગરમાં ગરમ સીઝલર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Sorathiya Parsana
Amita Sorathiya Parsana @cook_19627169
પર

ટિપ્પણીઓ

Similar Recipes