ઓરીઓ કોલ્ડ કોફી

Dharti Vasani
Dharti Vasani @cook_21910284

#ટીકોફી
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ઓરીઓ કોલ્ડ કોફી☕ ની રેસિપી કહીશ

ઓરીઓ કોલ્ડ કોફી

#ટીકોફી
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ઓરીઓ કોલ્ડ કોફી☕ ની રેસિપી કહીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ વ્યકિત
  1. 2 નંગઓરીઓ બિસ્કીટ
  2. 1 ચમચીરેગ્યુલર કોફી
  3. 2 ચમચીખાંડ
  4. 1 ચમચીમિલ્ક પાવડર
  5. 1 ચમચીમલાઈ
  6. 1 ગ્લાસમિલ્ક
  7. 1 ચમચીચોકલેટ સીરપ
  8. 2આઈસ કયૂૂબ
  9. 1 સ્કૂપવેનિલા આઈસક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મિકસર ની જાર માં ૧ ગ્લાસ મિલ્ક નાખી તેમાં ઓરીઓ બિસ્કીટ, કોફી, મિલ્ક પાવડર, ખાંડ, મલાઈ ઉમેરી તેને ૫ મિનિટ સુધી ક્રશ કરી લ્યો.

  2. 2

    ત્યારબાદ હવે ૧ ગ્લાસ માં ૧ ચમચી ચોકલેટ સીરપ ને બધી બાજુ ફેલાવી દયો. પછી તેમાં તૈયાર કરેલ કોફી નાખી તેમાં ૨ આઈસ કયૂબ મૂકી તેના પર ૧ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખી સર્વ કરો

  3. 3

    તો તૈયાર છે ઓરીઓ કોલ્ડ કોફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Vasani
Dharti Vasani @cook_21910284
પર

ટિપ્પણીઓ

Similar Recipes