રાંધવાની સૂચનાઓ
- 1
સવાર ની શરૂઆત ચા થી કરીશું તો પેહલા એક તપેલી માં ૧/૨ કપ પાણી ગરમ કરવા મુકીશું એમાં ચાની ભૂકી, ખાંડ ઉમેરી ઉકાળી શું ઉકળી જાય એટલે દ્દુધ એડ કરીશું ત્યારબાદ તેમાં મસાલો,આદુ,એલચી નાખીશું મસાલા એડ કરી ફરી થી ૩-૪ મીનીટ ઉકાળી શું તો રેડી છે તમારા દિવસ ની સુંદર શરૂઆત બનાવા માટે એવરગ્રીન મસાલા ટી
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)
#સુપરશેફ૩#પોસ્ટ ૧વરસાદી વાતાવરણમાં સૌથી પહેલાં ગરમ ગરમ ચા પીવા ની ઈચ્છા થાય છે.સ્પાઇસી હર્બલ ટી પીવા થી અને તેની સુગંધ થી મન આનંદિત થાય છે.સામાન્ય શરદી જેવી તકલીફ માં પણ આ હર્બલ ટી પીવા થી શરીર માં સ્ફૂર્તિ આવી જાય અને રાહત મળે છે.કોરોના ની પરિસ્થિતિ માં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા ઉપયોગી થશે. Bhavna Desai -
-
-
"કડક મસાલા ચાય"
#ટીકોફીટી' એટલે કે ચા નામ સાંભળતા જ અમારા ગોહીલવાડના લોકોના કાન ચમકે.અને પીવી જ પડે એકલા નહીં હોંકે,અડધીના બે ભાગ કરે .અને બીજાને પણ પીવડાવે.ચા વિશે લોકો એવું માને છે કે,તેનાથી ગમે તેવો થાક ઉતરી જાય,શરીરમાં રૂંવેરૂવે તાજગી પ્રસરી જાય.સવારે ઉઠતાં જ અને બપોરે.ગમે તેવી ગરમી હોય, ચા વગર ચાલે જ નહીં.ગુજરાતી ગમે ત્યાં ચા શોધી જ લે. Smitaben R dave -
-
-
-
-
-
-
તજ,એલચી હાફ ટી
#goldanapron3#Week9 આજે મસ્ત મજા ની તજ,એલચી અને ગોળ નાખી આયુર્વેદિક ચા બનાવી છે જેથી કોરોના વાયરસ જેવા રોગો થી બચી શકાય. અને દેશી ગોળ ની ચા પીવા ના ઘણા ફાયદા છે. એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12264863
ટિપ્પણીઓ