સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)

Bhavna Desai @Bhavna1766
સ્પાઈસી હર્બલ ટી.(Spicy Herbal Tea recipe in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
ચાર કપ પાણી માં ફુદીનો,લીલી ચા અને આદુ નાખી ગરમ કરવું.ઉકળે અને સુગંધ આવે ત્યારે ખાંડ,ચા અને મસાલો નાખવા.
- 2
એક મિનિટ ધીમે તાપે ઉકળે એટલે દૂધ ઉમેરો. ૫ મિનિટ પછી દૂધ ઉમેરી ઉકળવા દો.
- 3
ચા બરાબર ઉકળે એટલે હળદર ઉમેરો.એક મિનિટ પછી ગેસ બંધ કરો.ગરણી વડે ગાળી ગરમ ચા ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેશ હર્બલ લેમન ગ્રીન ટી (Herbal Green Tea Recipe In Gujarati)
#ટીકોફીફ્રેન્ડ્સ, અત્યાર ની પરિસ્થિતિ જોતાં જો દિવસ માં એક વાર હર્બલ ટી પીવા માં આવે તો ઘણા અંશે હેલ્ધી રહેશે આમ તો ડાયેટ પ્લાન મુજબ પણ આ ટી ખુબ જ ગુણકારી છે જ પરંતુ મેં અહીં થોડા સ્પાઈસ અને લેમન ફલેવર એડ કરી ને આ ટી બનાવી છે. ગરમાગરમ ટી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
હર્બલ કોવિડ ટી
#ટીકોફીઅત્યારે કોરોના વાયરસ સ્પ્રેડ થઈ રહ્યો છે. તેમાં આ હર્બલ સ્પેશ્યલ ટી પીવા થી ઇમ્યુનિટી વધે છે.એકદમ હેલ્થી છે.આ રોજ સવારે ઉઠી ને તરત પીવાથી શરદી ,ખાંસી એટલે કફ નો પ્રોબ્લેમ દૂર થાય છે.તમે જરૂર થી બનાવજો.મારા ઘરે તો સવાર ની શરૂઆત આ ટી થી જ થાય છે. Kripa Shah -
-
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
બેસન મસાલા દૂધ.(Besan Masala Milk Recipe in Gujarati)
#GA4#Week12 Besan. Post 1શિયાળામાં હેલ્ધી ગરમ મસાલા દૂધ તાજગી અને શક્તિ આપે છે.હાલ ની પરિસ્થિતિ માં પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે ઉપયોગી થશે. Bhavna Desai -
હર્બલ ટી (Herbal tea recipe in Gujarati)
#GA4#week15#herbal#herbaltea મે આજે એક સરસ મજાની અને હેલ્ધી એવી હર્બલ ટી બનાવી છે. હર્બલ ટી એક બેસ્ટ એન્ટીઓક્સીડંટ તરીકે વર્ક કરે છે. વજન ઘટાડવા માટે પણ હર્બલ ટી ઘણી ફાયદાકારક સાબીન થાય છે. હર્બલ ટી રેલ્યુલર પીવાથી આપણી સ્કીન અને હેર સારા-હેલ્ધી રહે છે. Asmita Rupani -
-
હર્બલ ગ્રીન ટી (Herbal Green Tea ☕ Recipe in Gujarati)
#GA4#week15#post1#herbaltea#હર્બલ_ગ્રીન_ટી ( Herbal Green Tea ☕ Recipe in Gujarati ) આ હર્બલ ગ્રીન ટી મે ડાયાબિટીસ નાં દર્દી પણ પી સકે એવી બનાવી છે. આમાં મે ખાંડ ફ્રી નેચર નો ઉપયોગ કરી ખાંડ ફ્રી ગ્રીન ટી બનાવી છે. આ હર્બલ ગ્રીન ટી થી વેટ લોસ કરી સકાય છે. આ ટી આપણા હેલ્થ માટે ખૂબ જ અસરકારક છે. જો આ ગ્રીન ટી રોજ પીવામાં આવે તો આપણા શરીર ની ઇમ્મુનીટી તો વધશે પરંતુ વજન પણ કન્ટ્રોલ માં રહેશે. Daxa Parmar -
હબૅલ ટી (Herbal tea recipe in gujarati)
#ફટાફટ આ હબૅલ ટી પીવાથી વજન ઓછું થાય છે. રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. અને ચહેરા પર સાઈન આવે છે. Jignasha Upadhyay -
હર્બલ ટી(herbal tea Recipe in Gujarati)
#GA4 #Week15 ઇમ્યુનીટી વધારવા રોજ સવારે હર્બલ ટી પીવો. ફક્ત ઇમ્યુનીટી જ નહીં, વેહ્ટ લોસ માં પણ ખૂબ જ ગુણકારી થશે. Krutika Jadeja -
રિફ્રેશીંગ હર્બલ આઈસ ટી
#ટીકોફીહમણાં ગરમી માં ઠંડુ પીવા ની બહુ મજા આવે. તો આજે મે ગરમી માં મજા આવે તેવું રેફ્રેશીંગ આઈસ ટી બનાવી છે.મારી ઓલ ટાઈમ ફેવરેટ છે. આ પીવાથી તાજગી અનુભવાય છે અને બધી હર્બલ સામગ્રી વાપરી છે. તો હેલ્થી પણ છે. Kripa Shah -
-
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
હર્બલ ટી (herbal tea recipe in gujarati)
#GA4#Week15શિયાળા મા સવાર સવાર મા હર્બલ ટી પીવામા આવે તો ખુબ જ ગુણકારી સાબિત થાય છે.અહિ મે ફુદિના,ઝીંઝર ગ્રીન ટી બનાવી છે. Sapana Kanani -
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
મસાલા ટી વિથ લેમન ગ્રાસ (Masala Tea With Lemongrass Recipe In Gujarati)
#ટીકોફીકહેવાય છે જો સવાર ની ચા મસ્ત મસાલા વાળી હોય તો આખો દિવસ સારો જાય.આજે મારી મમ્મી ની સ્પેશ્યલ ચા બનાવી છે. જો તમે આવી રીતે બનાવશો તો તમને જરૂર થી ગમશે ગેરન્ટી મારી છે. Kripa Shah -
-
લેમન ટી(lemon tea recipe in gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #લેમનટીચોમાસાના ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ લેમન ટી તૈયાર છે. આ લેમન ટી ખૂબ જ ટેસ્ટી, હેલ્ધી, એન્ટીબાયોટીક અને એનર્જી આપે છે Shilpa's kitchen Recipes -
-
આમળા મોઇતો(Amla Mojito Recipe in Gujarati)
#GA4#Week11 Amla.શિયાળામાં આમળા સરળતાથી મળી રહે છે.તેનો વધુ ઉપયોગ કરવો.વિટામીન સી ખૂબ જ સારી માત્રામાં હોય છે.શરીર ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. Bhavna Desai -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
આ મારી બેસ્ટ ફ્રેન્ડ ની રેસિપી શેર કરુ છુંએને મસાલા ચા ફેવરિટ છેએની ટાઈમ અમે ચા પીવા જાયઅમદાવાદ ની મારી બેસ્ટી છેએકેય અમદાવાદ ની ફેમસ ચા મીસ નથી કરી અમને ખુબ શોખ છે ચા નોતો આવો જોઈએ કઈ રીતે બનેછે#FD chef Nidhi Bole -
-
-
-
હર્બલ ટી(Herbal Tea Recipe in Gujarati)
Gooood Morniiiiing 🌄Gooood Afternoooooon🌇 મૈં ઓર મેરી ખુશનુમા સુબહ & મેરી સુહાની શામ......🤗..... અક્સર યે બાતે કરતે હૈ..... તુમ ☕ હો તો...સુબહ 🌄 ઔર શામ 🌇 કિતની suuuuuundarrrrr હૈ... તુમ ☕ ઊબલતિ હો..... બુલબુલે નિકાલતી હો .... તો પુરે ઘર🏠 મે ખુશ્બુ કી પૂહાર 💦 ઉઠતી હૈ..... તુમ ☕ હો તો ... મુડલેસ હોતે હુએ ભી ચહેરે પર ૧ મીઠી સી મુસ્કાન 🤩😀 આ જાતી હૈ..... Fooooooood Morniiiiing Ketki Dave -
-
કૂકી ક્રીમ કોલ્ડ ટી (Cookie Cream Cold Tea Recipe In Gujarati)
બધા એ કૂકી એન્ડ ક્રીમ આઈસ ક્રીમ તો સાંભળ્યું હસે પણ કોઈ કૂકી એન્ડ ક્રીમ કોલ્ડ ટી સાંભળ્યું છે??? તો ચાલો આજે બનાવી જ લઈ એ. એમ તો ટી માં ક્રીમર અને મિલ્ક પાઉડર વપરાય છે પણ મારી પાસે હતું નઈ તો મે એને દૂધ સાથે બનવાનો પ્રયત્ન કર્યો છે.#ટીકોફી Shreya Desai -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245102
ટિપ્પણીઓ (2)