સ્પે.કાઠિયાવાડી મસાલા ચા (Special Kathiyawadi Masala Chay Recipe In Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

સ્પે.કાઠિયાવાડી મસાલા ચા (Special Kathiyawadi Masala Chay Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3/4 કપ દૂધ
  2. 1/4 કપ પાણી
  3. 1-1/2 ચમચીખાંડ
  4. 1 ચમચીચા પત્તી
  5. 1 નાની ચમચીચા મસાલો
  6. 1 ટુકડોઆદુ
  7. 2 નંગઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી લ્યો,

  2. 2

    તેમાં ખાંડ નાખી દો

  3. 3

    ત્યારપછી તેમાં ચા પત્તી અને ચા મસાલો ઉમેરો,

  4. 4

    તે થોડી વાર ઉકળે એટલે તેમાં દૂધ ઉમેરી દયો,

  5. 5

    થોડીવાર ઉકળે એટલે તેમાં આદુ ને ખમણી ને નાખો અને ઈલાયચી ખાંડી ને તે નાખો

  6. 6

    થોડીવાર સુધી ધીમા તાપે ઉકળવા દો અને પછી ગરની થી ગળી લ્યો.. રેડી છે સ્પેશ્યલ કાઠિયાવાડી મસાલા ચા..

  7. 7

    આ ચા નો મસાલો ઘરે જ બનાવો, સૂંઠ,મરી,તજ,લવિંગ,ઈલાયચી, જાયફળ

  8. 8

    આ બધું થોડીવાર શેકી લ્યો

  9. 9

    અને પછી મિક્સર જાર મા પીસી લ્યો..આ મસાલા વાળી ચા પીવાની મજા આવશે..સવારે ચા સાથે કડક પુરી સર્વ કરો

  10. 10

    તો તમે પણ ઘરે આ કાઠિયાવાડી મસાલો બનાવી સ્પેશ્યલ ચા જરૂર બનાવજો...આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર

Similar Recipes