ધઊં ના લોટની ચકરી (Ghau lot Chakri Recipe In Gujarati)

Shweta ghediya @cook_20476334
ધઊં ના લોટની ચકરી (Ghau lot Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને એક કપડામાં બાંધી એક ચારણી માં મુકી વરાળે બાફી લો લોટને ૨૦ મીનીટ સુધી બફાવા દો પછી તેને ઠરવા દો
- 2
હવે તે એકદમ કઠણ થઈ ગયો હશે તેથી તેના નાના કટકા કરી મીક્ષચરનાં ખાનામાં નાખી દળી લો.હવે તેને ચારણી થી ચાળી લો તેમાં તેલ નમક મરચાની પેસ્ટ તલ બધુ નાખી જરૂરીયાત પ્રમાણે પાણી લઈ લોંટ બાંધો
- 3
હવે લોટ નાં લુવા કરી સંચા માં નાખી નાની નાની ચકરી પાડો. એક લોયામાં તેલ મુકી ગરમ કરો ગરમ થાય એટલે થોડી થોડી કરીને ચકરી તળી લો
- 4
લાઇટ બ્રાઉન કલર ની થાય એટલે ચકરીને કાઢી લો આમ એકદમ મસ્ત ચકરી તૈયાર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉ ના લોટ ની ચકરી(ghau na lot ni chakri recipe in Gujarati)
મારા સન ને ચકરી બહુ ભાવે એટલે આજે બનાવી લીધી.#સુપરશેફ2ફ્લોર્સ/લોટ ની રેસીપી Bhavnaben Adhiya -
-
-
-
ઘઉંના લોટની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#DTRHappy Diwali & Wishing you all a very happy n prosperous new year 🎈🎈🌹 Hetal Siddhpura -
ચકરી (Chakri Recipe In Gujarati)
ચકરી નોર્મલી દરેક ઘર માં બનતી હોય છે કેમ કે નાસ્તા માં ભાવે અને બની જાય પણ જલ્દી. Bansi Thaker -
-
-
ઘઉંના લોટની ચકરી(wheat chakri recipe in gujarati)
#સુપરશેફ૨#સુપરશેફ2#ફ્લોર#લોટઆ કોરોનામાં આપને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળતા હોઈએ છીએ, અને બન્ને એટલું ઘરેજ બનાવીએ. આ ચકરી મારી મમ્મી બહુજ બનાવે, એટલે આજે મેં પણ શીખી લીધી.બહુ ઓછા સમય માં એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Avanee Mashru -
-
-
-
ચકરી(Chakri Recipe in Gujarati)
ચકરી બધાં ની ફેવરીટ હોય છે. દિવાળી માં બધાં નાં ઘરે બને જ છે.#કૂકબૂક Ami Master -
ચોખા નાં લોટ ની ચકરી(chokha lot chakri recipe in Gujarati)
અહીં મેં ચોખા નાં લોટ નો ઉપયોગ કરી ને ચકરી તૈયાર કરી છે. જે કોરા નાસ્તા માં આગવું સ્થાન ધરાવે છે. Shweta Shah -
-
ઘઉંના લોટની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week22#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ૧ Jalpa Raval -
-
-
ચકરી (Chakri recipe in Gujarati)
#મધરગમે તેટલા નવા અને ફેન્સી નાસ્તા બનાવીએ તો પણ પરંપરાગત નાસ્તા તો આપણા ઘર માં બને જ. ચકરી પણ એક એવો જ નાસ્તો છે. જે નાનપણ થી આજ સુધી મારુ પ્રિય છે અને મારા બાળકો ને પણ એટલી જ પ્રિય છે. સેવ, ગાંઠિયા, પુરી અને ચકરી એ મમ્મી પાસે થી શીખેલા પ્રિય નાસ્તા છે. Deepa Rupani -
-
-
-
-
ઘઉંના લોટની ચકરી(chakri recipe in gujarati)
આ ચકરી ઘી માખણ કે મલાઈ ના મણવગર બનાવવામાં આવે છે છતાં એકદમ ફરસી અને ટેસ્ટી બને છે. Desai Arti -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat flour chakri Recipe In Gujarati)
#goldenapron3#week18#chilli Bhavika thobhani -
-
બટર ચકરી (Butter Chakri Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiચકરી એ એક એવો સુકો નાસ્તો છે કે તે વધુ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. તેનો ટેસ્ટ પણ બદલાતો નથી. દિવાળી ઉપર ખાસ બનતી આ ચકરી લંચમાં લઈ જઈ શકાય, પ્રવાસમાં લઈ જઈ શકાય. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12281949
ટિપ્પણીઓ