ઘઉંના લોટની ચકરી(wheat chakri recipe in gujarati)

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#સુપરશેફ૨
#સુપરશેફ2
#ફ્લોર
#લોટ
આ કોરોનામાં આપને બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળતા હોઈએ છીએ, અને બન્ને એટલું ઘરેજ બનાવીએ. આ ચકરી મારી મમ્મી બહુજ બનાવે, એટલે આજે મેં પણ શીખી લીધી.બહુ ઓછા સમય માં એકદમ ક્રિસ્પી અને સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minit
4-5 સર્વિંગ્સ
  1. ૨ કપઘઉંનો લોટ
  2. ૧.૨૫ કપ પાતળી છાસ
  3. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૨ ચમચીતલ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીલાલ મરચું
  7. નમક સ્વાદાનુસાર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 minit
  1. 1

    સૌ પ્રથમ એક કપડા માં ઘઉં નો લોટ લઇ, કપડું એકદમ ફિટ બાંધી, એક ડબ્બામાં રાખી, ૨૦ મિનિટ માટે કુકર માં સિટી કાઢીને બાફી લ્યો.

  2. 2

    ત્યારબાદ કુકર માંથી લોટ કાઢી, સહેજ ઠંડું થાય એટલે મસળી ને પછી ચારણીથી ચારી લેવો.આ લોટ માં આદુ મરચાની પેસ્ટ, હળદર, મરચું, તલ, નમક ઉમેરી, છાસ થી થોડો કઠણ એવો લોટ બાંધો.

  3. 3

    આ લોટ ૧૦ મિનિટ રાખી, ત્યારબાદ સેજ ભીના હાથ કરી, લોટ નો રોલ બનાવી, સેવ ના સાંચા માં ભરી, એક ડિશમાં ચકરી પાડો.આ ચકરીને મધ્યમ તાપ પર બદામી કલરની તળી લ્યો.તૈયાર છે કરકરી ચકરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

Similar Recipes