ચકરી (Chakri Recipe in Gujarati)

kashmira Parekh
kashmira Parekh @cook_30402348

ગુજરાતીઓનો ફેવરીટ crunchi snacks
#supers

ચકરી (Chakri Recipe in Gujarati)

ગુજરાતીઓનો ફેવરીટ crunchi snacks
#supers

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ઘઉં નો લોટ
  2. ૨ ટેબલ સ્પૂનઆદું-મરચાની પેસ્ટ
  3. ૧ ટેબલ સ્પૂનતલ
  4. ૧/૪ કપદહીં
  5. ૨ ટેબલ સ્પૂનમલાઈ
  6. મીઠું,મરચું, હળદર (સ્વાદ અનુસાર)

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને એક મલમલના કપડામાં રાખીને 15 મિનિટ સુધી બાફી લેવો. ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારીને પાંચ મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    ત્યારબાદ લોટને છુટો પાડીને ચારણીથી ચારી લેવો.

  3. 3

    ત્યારબાદ લોટમાં મીઠું, મરચું, હળવદ, તલ,આદુ-મરચાનીપેસ્ટ,દહીં અને મલાઈથી કઠણ લોટ બાંધવો.

  4. 4

    પછી તેને સચામા લઈ પાડી અને તેલમાં તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kashmira Parekh
kashmira Parekh @cook_30402348
પર
create a my new own recipe
વધુ વાંચો

Similar Recipes