પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી

#રોટીસ
#goldenapron3
#week18
#besan
૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ
#goldenapron3
#week18
#besan
૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે કપ દાળ માં ૪ કપ પાણી નાખી કૂકર માં ૧૫મિનિટ ધીમી આંચ પર બાફવા મૂકી દો.
- 2
એક જાડા તળિયા વાળા તપેલા માં ધી ગરમ મૂકી બાફેલી દાળ મિક્સ કરી ધીમી આચ પર ચડવા દો.ત્યારબાદ તેમાં ગોળ અને ખાંડ મિક્સ કરી દો.
- 3
ત્યારબાદ તેને એકદમ ધીમી આચ પર હલાવતા રહો.ખાંડ નું પાણી બળી જાય અને ઘટ થઈ જાય એટલે તેમાં કેસર અને એલચી પાવડર મિક્સ કરી થોડીવાર હલાવતા રહો.
- 4
આ રીતે એકદમ એક રસ અને માવો હોઈ તેવું પુરણ ત્યાર થઈ જશે.હવે તેને એક ડિશ માં ધી લગાવી કાઢી લૉ.ત્યારબાદ ઠરવા મૂકી દો..
- 5
હવે ઘઉં માં લોટ મા તેલ નું મોણ નાખી લોટ બાંધી લો. ત્યારબાદ પુરણ ના ગોળા વાળી લો.પછી લોટ નું ગોરનું લઇ તેમાં પુરણ નો ગોળો મૂકી વાળી લૉ.પછી તેને રોટલી ની જેમજ ગોળ વણી લૉ.ત્યારબાદ તેને બંને બાજુ ગુલાબી સેકી લો.ત્યાર છે પુરણ પોળી. આને મીઠી રોટલી પન કહે છે.
- 6
ખીચું ઢોકળી બનાવવા માટે સૌ પ્રથમ બે કપ પાણી એક તપેલી માં ગરમ મુકો.ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી ઉકળવા દો. પછી તેમાં એક ચમચી તેલ નાખી બેસન મિક્સ કરી ખુબજ હલાવો.ખીચું ત્યાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 7
ત્યારબાદ તેને તેલ વાળી થાળી કરી પાથરી દો.અને જરા ઠરે એટલે સકરપરા ની જેમ ચાકા પાડી લો ત્યારબાદ શર્વિંગ ડિશ માં લઇ લો.એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો.તેલ થઈ જાય એટલે રાઇ જીરું નાખી તતડે એટલે તેમાં સૂકા મરચાં હીંગ લીંબડો બધુ નાખી આ વઘાર ઢોકળી ઉપર રેડી દો.
- 8
ત્યારબાદ હલાવી તેની ઉપર ટોપરા નું ખમણ અને કોથમીર થી ગાર્નિશ કરી દો.
- 9
ત્યાર છે પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી.આ કોઈપણ જમણવાર માં ફરસાણ મિષ્ટાન નું કામ કરે છે.આ ખુબજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#ચીલી Kiran Jataniya -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
પુરણ પોલી
#ફેવરેટકુક પેડ એ જ્યારે ફેમિલી ફેવરીટ વાનગી ની ચેલેન્જ આપી હોય તો પહેલું નામ પુરણ પોલી જ આવે. આ નામ આપણા સૌ માટે જાણીએ જ છીએ. ગુજરાત માં તુવેર દાળ થી પુરણ બને છે અને મહારાષ્ટ્ર માં ચણા દાળ થી બને છે. Deepa Rupani -
-
પુરણ પોળી (Puran podi recipe in gujarati)
#સમર#લોકડાઉન માં શાકભાજી નગર ની આઈટમબધા ની ફેવરિટ Sheetal Chovatiya -
ભાખરવડી
#ઇબુક૧#૩૬# ભાખરવડી બહુજ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે બાળકો ને પસંદ આવે છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
-
-
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
-
પુરણ પોળી
#goldenapron3week7Puzzle Word - JAGGERYપુરણ પોળીમાં ગોળ હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
-
વેંડમી (પુરણ પોળી)(puran poli recipe in gujarati)
# વેસ્ટ ઇન્ડિયા રેસીપી# મહારાષ્ટ્રીયન રેસીપીપોસ્ટ-૧આપ જાણો જ છો કે જે રીતે આપ ને ત્યાં પૂરણ પોળી નું મહત્વ છે એ જ રીતે મહારાષ્ટ્ર માં એ વેંડમી નામ થી પ્રચલિત છે. ત્યાં આ વાનગી મા ગોળ નો ઉપયોગ થાય છે ઉપરાત ત્યાં ટોપરા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ મહારાષ્ટ્ર ની પ્રચલિત વાનગી ગુડી પડવો અને હોળી માં બનાવામાં આવે છે. તો ચાલો માણીએ વેંડમી (મહારાષ્ટ્ર) ની પ્રસિદ્ધ પૂરણપોળી Hemali Rindani -
-
-
-
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ#Goldenaprone3#week1#besanઆ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે. Kiran Jataniya -
-
પોટલી દાળ ઢોકળી
#ઈબૂક#Day5દાળ ઢોકળી તો બધા ના ઘર માં બનતી જ હશે , આજે એમાં એક અલગ વર્ઝન લાવી છું ,પોટલી દાળ ઢોકળી..ખૂબ જ ટેસ્ટી લાગે છે Radhika Nirav Trivedi -
-
-
-
દાળ ઢોકળી
#લોકડાઉન #દાળઢોકળી ગુજરાતી સ્પેશિયલ "દાલ રોટી ખાઓ હરી કે ગુણ ગાઓ" શાક રોટલી રોજ ન ભાવે .બધાને ભાવતી દાળ ઢોકળી એટલે તો મજા પડી જાય mamtabhatt829@gmail.com Bhatt -
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
સુરણ બટાકા નું શાક(suran bataka nu saak recipe in gujarti)
#ફટાફટ #પોસ્ટ૧આ રેસિપી હું મારા મમ્મી જોડે શીખી છું સરળ અને જલ્દી બની જાય છે. Smita Barot -
More Recipes
ટિપ્પણીઓ