આમલી ખજૂરની ખાટ્ટીમીઠ્ઠી ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આમલી અને ખજુર ને તપેલી માં પાણી નાૃખી થોડીવાર પલળવા દેવુ
- 2
ત્યાર બાદ ગેસ ઉપર ૨ઉભરા આવે ત્યાં સુધી ઉકાળી લેવીઅને ઢાંકી દેવી જેથીકરીને એકદમ નરમ થઇ જાય.
- 3
હવે ઠંડુ થાય એટલે તેમા બ્લેન્ડર ફેરવી એકરસ કરવું,પછી તે ચારણીમા કાઢી ગાળી લે વું,જરુર મુજબ પાણી નાખવું અને ચટણી જેટલી ઘટ્ટ રાખવી હોય એટલી રાખવી,ગળાય જાય એટલે તેમાં જરુર મુજબ ગોળ, લાલ મરચું,ધાણાજીરુ,નમક એ બધું નાખી સારી રીતે મિક્સ કરવું.અને ઉપર દાડમ ના દાણા નાખી પીરસવા માટે રેડ્ડી રાખવી.
- 4
ભજીયા,સમોસા,ભેળ,દહિવડાં બધામાં આ ખાટ્ટી મીઠ્ઠી ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ગોળ આમલી ખજુર ની ચટણી (Gol Amli Khajur chutney recipe In Gujarati)
#goldenapron3#week7 #jaggery Aarti Kakkad -
-
-
આમલી જામ
#માસ્ટરક્લાસઆમલી ની ચટણી તો બધા જ બનાવતા હોય છે પરંતુ આમલી ને તેલ માં વઘારી શકાય છે અને તેનું પાણી બળી જાય એટલે આમલી નો સ્વાદ જ વધી જાય છે.દોસ્તો મારી આ રેસીપી તમને પસન્દ આવે તો લાઈક અને કમેન્ટ કરજો. Parul Bhimani -
-
ખજુર ની મીઠી ચટણી (khajur ni mithi chutney Recipe in gujarati)
#goldenapron3 #week16 ઘટક (ખજૂર ) dates paresh p -
ખજૂર આમલીની ચટણી(khajur aamli chatni recipe in gujrati)
#goldenapron3#week16ખજૂર (Dates) Siddhi Karia -
-
-
-
-
-
-
-
-
-
-
ખજુર આંબોળિયાની ચટણી- ગળી ચટણી
આ ગળી ચટણી કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકાય છે જેમ કે પેટીસ, કટલેસ ,પાણીપુરી ,રગડા પેટીસ...દાબેલી મા પણ આ ગળી ચટણી નો ઉપયોગ થાય છે. બનાવી ને ફી્જરમા આ ચટણી ૩ મહીના સુધી સારી રહે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12319411
ટિપ્પણીઓ