આમલી ગોળ ખજુરની ચટણી

Jiya kartikbhai
Jiya kartikbhai @cook_20324000
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 20 ગ્રામઆમલી
  2. 20 ગ્રામખજુર
  3. 1કટકો ગોળ
  4. ૨ ચમચી ધાણાજીરું
  5. ૧ચમચી ધાણાજીરું
  6. ૧ ચમચી મરચું
  7. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આંબલી ગોળ અને ખજૂરને ધોઈ લો, તેને ૪ કલાક પલાળી રાખો પલાડવી ન હોય તો તમે કૂકરમાં પણ બાફી શકો

  2. 2

    બફાઈ ગયા પછી તેને મોટા ગરણાથી ગાળી લો એકદમ ઘસીને ગાળવું જેથી બધું જ પલ્પ આવી જાય

  3. 3

    પછી તેમાં ધાણાજીરુ મીઠું અને મરચું ભેળવી દો એકદમ હલાવીને કોઈ પણ વાનગી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jiya kartikbhai
Jiya kartikbhai @cook_20324000
પર

ટિપ્પણીઓ

Similar Recipes