રાઈસ મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

રાઈસ મંચુરિયન (Rice Manchurian Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45minits
૩ વ્યક્તિ
  1. Manchuriyan bols માટે
  2. 1મોટો બાઉલ છીણેલી કોબી
  3. 1મોટો બાઉલ છીણેલું ગાજર
  4. 2 કપબફેલો rice
  5. 1 ટી સ્પૂનમરી પાઉડર
  6. 2 ટી સ્પૂનઆદુ ની પેસ્ટ
  7. 2તીખા મરચા ના નાના ટુકડા
  8. ૧૧/૨ ટી ચમચી લસણની પેસ્ટ
  9. 1 કપમકાઈનો લોટ
  10. ૧/૩ કપ મેંદો
  11. મંચુરિયન સોસ બનાવવા
  12. 2 ટી સ્પૂનલેમન જ્યુસ
  13. 2 ટી સ્પૂનસોયાસોસ
  14. ૧/૨ સેજવાન ચટણી
  15. ૧/૨ લાલ મરચું પાઉડર
  16. 2 ટી સ્પૂનટોમેટો કેચપ
  17. ૧/૨ કેપ્સિકમની ચીરીઓ
  18. ૧/૨ ટી ચમચી છીણેલું આદુ
  19. 1 ટી સ્પૂનલસણની પેસ્ટ
  20. 1 ટી સ્પૂનતીખા મરચા ના ટુકડા
  21. 1કાંદા ની સ્લાઈસ
  22. ૧/૨ table spoons સ્પ્રિંગ ઓનિયન
  23. મીઠુ સ્વાદ મુજબ
  24. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45minits
  1. 1

    એક વાસણમાં છીણેલી કોબી ગાજર ને નિચોવી પાણી કાઢી તેને અંદર બફેલો ભાત,કેપ્સિકમ મરચા ના ટુકડા, મરી પાઉડર, મીઠું, આદુ લસણ અને મરચાની એડ કરો

  2. 2

    આ બધું મિક્સ કરી તેની અંદર મકાઈ લોટ અને મેંદો છાળીને ઉમેરો.

  3. 3

    લોટને મિક્સ કરીને બોલ્સ બનાવી લો

  4. 4

    આ બોલ્સને ગરમ તેલમાં ધીમા ગેસ પર ફ્રાય કરી લો

  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરી એની અંદર આદુ મરચાં લસણ ઉમેરો

  6. 6

    તેની અંદર કેપ્સિકમ અને ઓનિયનએડ કરો

  7. 7

    થોડીવાર માટે તેને સાંતળી લો

  8. 8

    તેની અંદર મરચું પાઉડર ટામેટાં સોસ સેઝવાન ચટણી તથા કોબી-ગાજર નીચો વેલુ એડ કરો.

  9. 9

    તેની અંદર સોયા સોસ અને લેમન જ્યુસ ઉમેરી rice balls એડ કરો અને ૧/૨ કપ પાણી કરો.

  10. 10

    ફાસ્ટ ગેસ ઉપર થોડીવાર હલાવી ઉપરથી spring onion એડ કરો તૈયાર છે rice manchurian

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

ટિપ્પણીઓ

Similar Recipes