રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર મા તુવેર દાળ બાફી લેવી.
- 2
બફાઈ ગયા પછી બ્લેન્ડર વડે ક્રશ કરવી.
- 3
ક્રશ થઇ ગયા પછી તેમાં હળદર,મરચું, મીઠું, ટમેટું, લીમડાના પાન, ટોપરા નું ખમણ, ધાણાભાજી નાખવી.
- 4
દાળ ઊકળી ગયા પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી, તેલ અને ધી મૂકી દાળ નો વધાર કરવો.
- 5
ઢોકળી બનવા માટે ઘઉં નો લોટ બંધાવો તેમાં ૧/૨ ચમચી હળદર, મીઠું, અને તેલ નું મોણ નાખવું. લોટ ની રોટલી વણી તેના નાના ટુકડા કરી દાળ ને ધીમા તાપે ગેસ પર ઉકળવા મુકી પછી તેમાં ઢોકળી નાખવી.
- 6
ત્યાર પછી કચોરી નું સ્ટફિંગ તૈયાર કરવું. જેમાં બટેટા બાફી ને તેમા મીઠું, મરચું, ખાંડ, લીંબુ નો રસ, ગરમ મસાલો તેમજ ધાણાભાજી નાખી બરાબર મિક્ષ કરવા.
- 7
ઢોકળી ના લોટ માંથી નાની પૂરી વાણી તેમાં બટેટાનું સ્ટફિંગ ભરી ને કચોરી બનાવી. ત્યાર પછી કચોરીને તણી લેવી. ગરમા ગરમ કચોરી ને દાળ ઢોકળી સાથે સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
-
-
-
-
વધેલી દાળ ઢોકળી
#goldenapron3# વિક ૧૧આ લોકડાઉના સમય મા વધેલી વાનગી માથી પણ અનેક વાનગી ઓ બનાવી શકાય છે Minaxi Bhatt -
-
-
-
-
-
-
-
-
-
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ#goldenapron3#week18#besan૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી Kiran Jataniya -
More Recipes
ટિપ્પણીઓ