રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળને બે કલાક પલાળી રાખો ત્યારબાદ તેને નિતારી ઉપયોગમાં લેવી. હવે તેને જાર માં લઇ પીસી લેવી
- 2
ત્યારબાદ મેંદાના લોટમાં મીઠું અને મોણ માટે ઘી લઇ તેની કણક બાંધી લેવી. કણક બાંધી લીધા પછી તેના પર ભીનું કપડું રાખવું અને તેને 20 મિનિટ માટે સાઈડ પર રાખી દો.
- 3
મેંદા ની કણક ને હાથ વડે ટૂપી તેમાંથી નાના નાના લૂઆ તૈયાર કરો. બાદ તેમાંથી નાની પૂરી વણી વચ્ચે મિશ્રણ મૂકી પાછો લૂઓ તૈયાર કરી તેને પોલા હાથે વણવુ.
- 4
હવે એક પેનમાં તેલ લઇ તેમાં હિંગ નાખી ૨ ચમચી ચણાનો લોટ નાખીને તેને શેકી લો ત્યારબાદ તેમાં પીસેલી મગની દાળ ઉમેરો હલાવી લો હવે તેમાં એક ચમચી હળદર એક ચમચી મરચાનો પાવડર અને એક ચમચી આમચૂર પાવડર નાખી હલાવો ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો મિશ્રણ ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી ધીમી આંચે શેકો હવે તેને સાઈડમાં ઠંડુ થવા મૂકી દો
- 5
હવે બધી ખાસ્તા કચોરી ને આ રીતે તૈયાર કરી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ચડવા મૂકો સૌથી પહેલા ગેસને ધીમી આંચ પર તળવું ત્યાર બાદ આંચને મીડીયમ કરી દેવી. આ રીતે બધી કચોરીને ને ગોલ્ડન બ્રાઉન તળી લેવી
- 6
હવે સર્વિંગ પ્લેટમાં લઇ વચ્ચે જગ્યા કરી તેના પર તીખી ચટણી ત્યારબાદ ગળી ચટણી ત્યારબાદ દહીં નાખી તેના પર સેવ થી ગાર્નિશિંગ કરી કચોરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
-
-
-
-
-
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
ખાસ્તા કચોરી(khasta kachori recipe in gujarati)
#સુપરશેફ૩#superchef3#monsoon special Kruti's kitchen
More Recipes
ટિપ્પણીઓ