દાલ પાલક વીથ જીરા રાઈસ

#ફેવરેટ
ફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.
દાલ પાલક વીથ જીરા રાઈસ
#ફેવરેટ
ફેમિલી ની ફેવરિટ ડિશ ની વાત આવે ત્યારે દાલ પાલક વીથ જીરા રાઈસ તો પહેલા જ આવે.એકદમ સાદુ પરંતુ બધાને ભાવે તેવી વાનગી અને આસાનીથી બની જાય છે અને હેલ્ધી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી ગરમ કરો તેમાં મીઠું નાખી ઉકળવા દો.પછી તેમાં ધોઈને રાખેલ બાસમતી ચોખા ઉમેરો અને ૭-૮મિનિટ સુધી ચડવા દો.ચડી જાય પછી તેને ચાળણીમાં કાઢીને રાખો.વઘાર માટે ઘી ગરમ કરી તેમાં જીરું અને તજનું પતુ નાખી વઘાર કરી ભાત માં ઉમેરો.જીરા રાઈસ તૈયાર છે.
- 2
દાળ પાલક બનાવવા માટે સૌ પ્રથમ દાળ બાફી લો.ડુગળી અને ટામેટા સમારી લો.પાલક ધોઈને કાપી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું નાખી ડુંગળી અને ટામેટા નાખી બરાબર મિક્સ કરો તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને હલાવી લો.ઉપર જણાવ્યા મુજબ બધા સુકાં મસાલા અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરો.બે મીનીટ સુધી ચડવા દો.બાફેલી દાળ નાખી હલાવી લો હવે લીંબુ નો રસ અને લીલાં ધાણા નાખી બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી લો.
- 4
હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં જીરું અને આખાં લાલ મરચાં નાખો.પાલક નાખી બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો પછી દાળ માં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 5
તૈયાર છે દાલ પાલક વીથ જીરા રાઈસ.રોટલી અને ડુંગળી ની સ્લાઈસ રાખી સર્વ કરો.પાપડ પણ લઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકડા વીથ ગ્રીન ચટણી
#ફેવરેટફેમિલી ની પસંદગી ની વાત આવે ત્યારે નાશ્તા માં ઢોકડા તો સૌથી પહેલાં આવે છે.ઘરમા બધા ને ખૂબજ ભાવે છે. Bhumika Parmar -
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
ધાબા સ્ટાઇલ દાલ પાલક (Dhaba Style Dal Palak Recipe In Gujarati)
#AM1 આપણે રેસ્ટોરન્ટમાં જોઈએ ત્યારે દાળ-પાલક અને જીરા રાઈસ ઓર્ડર કરીએ છીએ અહીં ધાબા સ્ટાઇલ દાલ પાલક ની રેસીપી શેર કરી છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
ચેવટી દાળ ને જીરા રાઈસ
#ફેવરેટફેવરેટ વસ્તુઓની વાત જ્યારે આવે તારે ગુજરાતીઓને મનપસંદ દાળને ભાત તો હોય જ પરંતુ મારા ફેમિલી મેમ્બરને ફ્યુઝન વધારે પસંદ હોય છે માટે અહીંયા મારા ફેમિલીની ફેવરિટ રેસીપી જીરા રાઈસ સાથે ચેવટી દાળ બનાવી છે જેમાં બધી જ મિક્સ દાળ આવી જાય છે Khushi Trivedi -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
જીરા રાઇસ વિથ દાલ ફ્રાય
#માઇઇબુક#પોસ્ટ30જેમાં ગુજરાતી માં ખાટી મીઠી દાળ પ્રચલિત છે તેમ, જીરા રાઈસ દાલ ફ્રાય એ પંજાબી રેસિપી છે. તેઓ દાલ ફ્રાય, દાલ તડકા, કાલીદાલ વગેરે સાથે જીરા રાઈસ સર્વ કરે છે... સ્વાદ માં ટેસ્ટી અને બનવામાં સરળ છે. આને લંચ કે ડિનર માં લઈ શકાય.. Daxita Shah -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
જીરા રાઈસ
#RB2દરેક ને ભાવતો અને આજકાલ પંજાબી મેનુ અને દાળમખની સાથે સૌ નો ફેવરિટ જીરા રાઈસ ડુંગળી વાળો Bina Talati -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
દાલ પાલક તડકા(dal palak tadka recipe in gujarati)
#સુપરશેફ4#દાલ અને રાઈસ#પોસ્ટ2 આ લાસટ વીક ની ચેલેંજ દાલ અને રાઈસ ની છે તો મે આજે દાલ પાલક ની રેસીપી લઈને આવી છું. Vandana Darji -
-
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ_1#દાલ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ28 આજે મે દાલ તડકા બનાવી છે એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં. ઘણા ને એમ હોય છે કે દાલ ફાય અને દાલ તડકા બન્ને સરખી જ હોય છે પણ એવું નથી બન્નેમાં ઘણો ફેર છે તો જોવો મારી રેસિપી અને બનાવો તમે પણ તમારા કિંચનમા. Vandana Darji -
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
# જુલાઈઆ રેસીપી મારા ધરના બધા વ્યક્તિ ની ફેવરિટ છે. મે રાઈસ સાથે સર્વ કરી છે આ દાલ પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે તો એક ટાઈમ ના શાક નુ ટેન્સન દુર 😋😋 Purvy Thakkar -
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
અમ્રુતસરી કુલ્ચા વીથ છોલે
#goldenapron2#punjabકુલ્ચા એ પંજાબ ની ફેમસ ડીશ છે.જે છોલે મસાલા સાથે સર્વ કરાય છે અને લસ્સી સાથે ખાવાની મજા જ કંઈક અલગ જ છે. Bhumika Parmar -
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
-
દાલ બુખારા વીથ સ્ટીમ રાઈસ
#સુપરશેફ૪#દાલરાઈસરેસિપીદાલ રાઈસ એક એવું કોમ્બિનેશન છે જેમાંથી આપણે ઘણીજ વાનગીઓ બનાવીએ છીએ.પણ આપણે જ્યારે રાઈસ માંથી આપની ભાષા માં કહી એ તો ભાત બનાવી તેની સાથે દાલ નું કોમ્બિનેશન લઇએ તો ખાવા માં ટેસ્ટી અને લાઈટ પણ રહે છે..આજે મેં આખા અડદ જે કાળા અડદ કહીએ તેનો ઉપયોગ કરી દાલ બુખારા ને સ્ટિમ રાઈસ બનાવ્યા છે.જે ખાવા માં પણ ટેસ્ટી છે અને અડદ ખુબજ હેલ્ધી પણ છે. khyati rughani -
કુઝલ પુટ્ટુ,કડલા કરી વીથ પપડમ્
#સાઉથકુઝલ પુટ્ટુ અને કડલા કરી એ કેરલા ની ફેમસ ડીસ છે.જે ચોખા ના લોટ માંથી બનાવવામાં આવે છે અને દેશી ચણા જોડે ખાય છે.સાથે પપડમ્ (પાપડ) હોય છે.કોપરા નો ઉપયોગ ભરપૂર માત્રામાં હોય છે.આ ડીશ માં પણ લીલા કોપરાનું છીણ વાપર્યું છે. Bhumika Parmar -
ગુજરાતી ખાટી મીઠી દાળ(Gujarati khatimithi daal recipe in gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧૪ દાળ બધાને ભાવતી જ હોય છે ને હેલ્ધી પમછે. Smita Barot -
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Daal Fry with Jeera Rice Recipe in Gujarati)
#trend2#week2#post1#દાલ_ફ્રાય_વિથ_જીરા_રાઈસ ( Daal Fry with Jira Rice Recipe in Gujarati )#restaurant_style_Daal_Fry દાલ ફ્રાય આમ જોવા જઈએ તો પંજાબ રાજ્ય માં ખુબ જ પ્રચલિત છે. મે આજે એવી જ ધાબા સ્ટાઈલ માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવ્યા છે. આ દાલ ફ્રાય માંથી આપણ ને 245 કૅલરી મળે છે. આ દાલ ફ્રાય માં મે બે મિક્સ દાલ - તુવેર દાળ અને મગ ની મોગર દાળ નો ઉપયોગ કરી ને આ દાલ ફ્રાય બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને પોષ્ટિક બની હતી. મારી નાની દીકરી ની આ ફેવરિટ ડિશ છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)