કોનઁ કેપ્સીકમ સબ્જી(Corn Capsicum Sabji Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
કોનઁ કેપ્સીકમ સબ્જી(Corn Capsicum Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઇ ના દાણા કાઢી 2કપ પાણી નાખી બાફી લો,કેપ્સીકમ ને કાપી લો અને ડુંગળી અને ટામેટા ને ક્રશ કરી લો અથ્વા છીણી લો
- 2
હવે વાસણ મા તેલ લય ગરમ કરવા મુકો હવે તેમા જીરુ અને હીંગ નાખો પછી તેમા ડુંગળી નુ ક્રશ અને આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખી સાંતળો હવે તેમા હળદર,લાલ મરચુ,ધાણાજીરુ,નમક અને ટામેટા ની ક્રશ અને કેપ્સીકમ નાખો ૩/૪ મીનીટ થાય પછી મકાઇ ના બાફેલા દાણા પાણી સહીત નાખો
- 3
હવે તેમા ગરમ મસાલો નાખી તેને ૫ મીનીટ ઢાંકી ને ધીમા ગેસ પર રાખો હવે તેમા કોથમીર નાખી ગેસ બંધ કરો
- 4
તૈયાર છે કોનઁ કેપ્સીકમ સબ્જી રોટી, પરાઠા,નાન કે રાઇસ સાથે સવઁ કરી શકાઇ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
#સુપરશેફ1#week1#માઇઇબુક#પોસ્ટ22 Badal Patel -
-
કોનઁ કબાબ(Corn Kabab Recipe In Gujarati)
#સુપરશેફ3 ચોમાસા ની સીઝન મા મકાઇ બહુ સરસ મલે છે તેને આપણે શેકી અને બાફી ને તો ખાય જ છે પણ આજ મે એના કબાબ બનાવ્યા બહુ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
-
-
કોનઁ-કેપ્સીકમ સબ્જી
#હેલ્ધી,#india,#GH Jay shri Krishna friends....aje apane makai mathi vanagi banavishu....વરસાદની ઋતુ શ૱ છે ને અત્યારે મકાઇ પણ ખૂબ જ સરસ આવે છે તો આપણે બનાવી એ "કોનઁ-કેપ્સીકમ સબ્જી" Sangita Shailesh Hirpara -
ક્રિસ્પી સ્વીટ કોનઁ ચાટ(Crispy Sweet corn Chat Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ17 Shrijal Baraiya -
ડુંગળી ગાંઠીયા નુ શાક(Dungli Gathiya Nu Shaak Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ26 Shrijal Baraiya -
કોર્ન કેપ્સીકમ સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#MVF Amita Soni -
-
ભીંડા-કેપ્સીકમ ની સબ્જી :(bhinda capsicum sabji recipe in Gujarati)
#સુપરશેફ1આ રેસીપી ખુબજ ઇઝી અને સરળતાથી બની જતી રેસીપી છે. ભીંડા કેપ્સીકમ ને સ્ટરફ્રાય કરી લેવા.આ અેક સ્પાઇસી મસાલા થી ભરપુર ડીશ છે. આમાં કાંદા લસણ વગર ની ડીશ છે. જેથી આ ડીશ જૈન લોકો બનાવી શકે છે પણ ઘણા જૈન લોકો આદુ જરાય નથી ખાતા એ લોકો આદુ વગર બનાવી શકે છે. ભીંડા કેપ્સીકમ નુ કોમ્બીનેશન અલગ જ ટેસ્ટ તેમજ તેની સ્પાઇસી ટેસ્ટ અને ગ્રીન કલર એને એટ્રેક્ટીવ બનાવવી દે છે. તો આ અલગ કોમ્બીનેશન વાળી ભીંડા-કેપ્સીકમ ની સબ્જી ને આજે જ તમારા ઘરે બનાવો. ભીંડા-કેપ્સીકમ ની સબ્જી તમારા બાળકો તેમજ તમારા ઘર ના તમામ સભ્યો ને ખુબજ પસંદ આવશે. khushboo doshi -
કેપ્સીકમ સબ્જી (Capsicum Sabji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
સ્પાઇસી ઓનીઅન સબ્જી (Spicy Onion Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC Sneha Patel -
સ્પાયસી સ્વીટકોર્ન સબ્જી(spicy sweet corn recipe in Gujarati)
#goldenapron3#week21#spicy#માઇઇબુક Vishwa Shah -
-
લીલા ચણાની હરીયાળી સબ્જી (Lila Chana Hariyali Sabji Recipe In Gujarati)
લીલા ચણા ફક્ત વિન્ટરમાં જ મળે છે. તો Bye bye Winter recipes માં આજે લીલા મસાલા વાળુ લીલા ચણાનુ શાક બનાવ્યુ છે.#BW Tejal Vaidya -
-
-
ચિઝ કોનૅ સબ્જી(cheese corn sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ14#સુપરશેફ#વિક1#પોસ્ટ2 Aarti Kakkad -
-
કોર્ન કેપ્સિકમ સબ્જી(corn cepsicom sbji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ1 Gandhi vaishali -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106953
ટિપ્પણીઓ (7)