રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરવી.હવે ભાતને મીક્સર જાર માં લેવો.તેમા ૨-૩ ચમચી પાણી ઉમેરી ક્રશ કરવું.હવે તેમાં નમક ઉમેરો.હવે થોડો- થોડો લોટ ઉમેરતાં જવું અને કણક તૈયાર કરવી.
- 2
હવે તેલ લઈને એકસાથે મિક્સ કરી લો.
- 3
હવે તેમાં થી એક સરખા પોપ બનાવો.હવે એક કડાઈમાં પાણી ગરમ મૂકો.તે ગરમ થાય એટલે તેમાં પોપ ઉમેરો.
- 4
તેને ૧૦-૧૫ મીનીટ માટે ઢાંકી ને ચડવા દો.
- 5
બધા પાણીમાં ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી અને પાણી માંથી કાઢી લો.હવે કડાઈમાં તેલ ગરમ મૂકો.હવે રાઈ જીરું હિંગ પ્રપ્રિકા મરચાં ની ચીરિઓ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.હવે તેમાં પોપ ઉમેરો અને કોથમીર અને લીંબુનો રસ મિક્સ કરવો.
- 6
હવે તેને એક પ્લેટમાં કાઢી લો.
- 7
હવે તેને સોસ જોડે સર્વ કરો. રેડી ટુ સવૅ. રાઈસ પોપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રાઈસ પોટેટો ડમપ્લીંગ (Rice Potato Dumplings Recipe In Gujarati)
#ભાત Rajeshree Shah (Homechef), Gujarat -
-
-
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
-
રાઈસ વેજીટેબલ કટલેટ્સ (rice vegetable cutlet in Gujarati)
ઘણી વખત ભાત વધતા હોય છે ઘરે, તો એમા શાકભાજી ઉમેરી ને ખુબ જ હેલ્ધી કટલેટ્સ બનાવી શકાય, જે બાળકો ને ખુબ જ પસંદ પડશે. અને એ બહાને શાકભાજી પણ ખવાશે.#વિકમીલ૩ #ફા્ઈડ #હેલ્ધી #માઈઈબુક #પોસ્ટ૩ Bhavisha Hirapara -
-
-
-
-
-
-
-
-
રાઈસ બૉલ્સ (Rice Balls Recipe In Gujarati)
મારાં છોકરાવ ને ખુબજ પસંદ છે અને ઝટપટ બની જાય છે અને હેલધી પણ..,. #CDY Megha Parmar -
રાઈસ કોનઁ કટલેટ(rice corn cutlet recipe in gujarati)
#સુપરશેફ૪ #રાઈસચોમાસા માં મકાઈ ભરપુર મળે, અને તેમાંથી વાનગી ઓ પણ અવનવી બંને, તો આજે મે બપોર ના વધેલા ભાત અને મકાઈ ની કટલેટ બનાવી છે, જે ખુબ જ ટેસ્ટી બંને છે, મે તળવા ને બદલે ઓછા તેલ માં એને શેકી છે તો હેલ્ધી પણ બની તો ચોક્કસ ટા્ય કરો. Bhavisha Hirapara -
-
-
-
-
બુરરીતો રાઈસ (Burrito Rice Recipe In Gujarati)
#AM2#https://cookpad.wasmer.app/in-guઆ ભાત કોઈ પણ પંજાબી શાક કે કઢી સાથે સરસ લાગે છે Linima Chudgar -
-
રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)
ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી Geeta Rathod -
-
-
દક્ષિણી સંભાર મસાલા રાઈસ (sambhar masala rice recipe in Gujarati)
#ભાત અહીં ભાત ને મેં સાંભાર મસાલા પાવડર સાથે બનાવીયો છે.ઘરે બનાવેલ બુન્દી નાં રાયતા સાથે સવ કરેલ છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12384447
ટિપ્પણીઓ