મૈસુર મસાલા ઢોસા (Maisur masala dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને પાંચથી છ કલાક પલાળો. પછી તેને મિક્સરમાં ક્રશ કરો. ખીરાને ચારથી પાંચ કલાક આથો આવવા દો. તૈયાર છે ઢોસા નુ ખીરુ.
- 2
ત્યારબાદ બટાકાને બાફી તેને ક્રશ કરો. એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,લીમડો અને હિંગ નાખી વઘાર કરો. પછી તેના આદુ-મરચાની પેસ્ટ તથા ડુંગળીને સાંતળો.ત્યારબાદ તેમાં બટાકાનો ક્રશ માવો એડ કરી બાકીનો બધો મસાલો ઉમેરો. રેડી છે ઢોસા નું સ્ટફિંગ.
- 3
ઢોસાના ખીરામાં જોઈતું પાણી એડ કરી બેટર રેડી કરો. મૈસુરી ચટણી માટે સૂકા મરચાં અને ચણાની દાળને ધીમા તાપે શેકો. મિક્સર ના જાર માં ચણાની દાળ, સુકા મરચા, લસણની કડી તથા બાકીનો બધો મસાલો એડ કરી ક્રશ કરો. રેડી છે મૈસૂર ચટણી
- 4
ખીરા માંથી ઢોસા ઉતારો. પછી તેની પર પહેલા બટર લગાવો. ત્યારબાદ તેની પર મસૂરની ચટણી લગાવો. પછી રેડી કરેલો બટાકા બટાકાનો માવો ઢોસા પર પાથરો. ઢોસા ને બંને બાજુથી ફોલ્ડ કરો. રેડી છે મૈસુર મસાલા ઢોસા.
- 5
ઢોસા ને કટ કરી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા સાથે મૈસુરી ચટણી (Mysore Masala Dosa Mysoori Chutney Recipe In Gujarati)
#TT3# મૈસુર મસાલા ઢોસાThursday Treat Challenge Ramaben Joshi -
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak -
-
-
-
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3#Maisur_masala_Dosa#South_Indian#healthy#kachakela#CookpadIndia#COOKPADGUJRATI ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે. Shweta Shah -
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recepie in Gujarati)
#સાઉથ મારા ખૂબ જ પ્રિય છે, મૈસુર મસાલા ઢોસા, ઢોસા મા સ્ટફ્ડ કરે અને સૂરતમા જેમ સાદા ઢોસા સંભાર , અને મૈસુર મસાલો (સબ્જી) સાથે આપે છે, અને એ મારી પ્રિય વાનગી એટલે મેં બનાવ્યા મૈસુર મસાલા ઢોસા આ ઢોસા ટેસ્ટ મા ખૂબ જ મસ્ત લાગે છે, આને ચટણી, સાભાર, કે એકલા પણ ખાઈ શકાય . Nidhi Desai -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
બરી(bari recipe in gujarati)
#Gc ખૂબ જ હેલ્ધી અને ફૂલ પ્રોટીન યુક્ત આ ડિશ છે થોડુ પનીર જેવો ટેસ્ટ લાગે છે Kalyani Komal -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen
More Recipes
ટિપ્પણીઓ