મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)                           

Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
Rajkot

મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)                           

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનિટ
3 serving
  1. 2-કપ ચોખા
  2. 1/2-કપ અડદ દાળ
  3. 1-ચમચી મેથી
  4. 6-બાફેલા બટાકા
  5. 2-કાંદા
  6. 1-ટમેટું
  7. 1-આદું-મરચાની પેસ્ટ
  8. 2-ચમચી તેલ
  9. 8-લીમડાના પાન
  10. 1/2-ચમચી હીંગ
  11. 1/2-ચમચી હળદર
  12. 1-ચમચી લાલ મરચું
  13. 1-ચમચી લીંબુનો રસ
  14. જરુર મુજબ નમક

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    સૌથી પહેલા દાળ-ચોખા ધોઇ,સાથે મેથી ધોઇ લેવી,અલગ-અલગ વાસણમાં પાણી નાખી 6 કલાક માટે પલાળવા મુકો, પલળી ગયા બાદ મિકસરમા પીસી લેવું,હવે તેનો આથો લાવવા 4 કલાક માટે ખીરાના વાસણને ઢાંકણ ઢાંકી મુકી દેવું.

  2. 2

    હવે એક કડાઇમાં તેલ ગરમ મુકો,તેલ આવી જાય પછી હીંગ-લીમડાના પાન નાખો,કાપેલાં કાંદા-ટમેટા નાખો ચડી જાય પછી આદુ-મરચાંની પેસ્ટ નાખો,હળદર,લાલ મરચું,લીંબુનો રસ અને ટેસ્ટ મુજબ નમક નાખી,બાફેલા બટાકાના ટુકડાં નાખી બરાબર મિકસ કરી હલાવી લેવું...

  3. 3

    તો હવે તૈયાર છે મસાલા ઢોસા,તેને નાળિયેરની ચટણી ને સાંભાર સાથે પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Patoliya
Dhara Patoliya @cook_23330745
પર
Rajkot

Similar Recipes