મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)

#TT3
#Maisur_masala_Dosa
#South_Indian
#healthy
#kachakela
#CookpadIndia
#COOKPADGUJRATI
ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે.
મૈસુર મસાલા ઢોંસા (Maisur masala Dosa recipe in Gujarati) (Jain)
#TT3
#Maisur_masala_Dosa
#South_Indian
#healthy
#kachakela
#CookpadIndia
#COOKPADGUJRATI
ડોસાએ દક્ષિણ ભારતની પરંપરાગત વાનગી છે જ્યાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા પ્રકારે નવસા બનતા હોય છે મૈસુર ઢોસા માં નવસા ઉપર એક ચટણી લગાવવામાં આવે છે અને પછી ભાજી મૂકીને તૈયાર કરવામાં આવે છે આ ભાજી આખા લાલ મરચાં ,ટામેટા ,ચણા ની દાળ અને અન્ય સુકા મસાલા થી તૈયાર કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા નું ખીરું બનાવવા માટે:
ચોખા, અડદની દાળ, ચણાની દાળ, મગની દાળ અને મેથીને ધોઈને આઠ કલાક માટે પલાળી ને રાખો. હવે તેને ક્રશ કરતી વખતે તેમાં પૌંઆ ઉમેરો. હવે આ ખીરાને ઢાંકીને બીજા પાંચથી છ કલાક માટે રહેવા દો. - 2
ચટણી બનાવવા માટે:
ચટણી બનાવવાની બધી જ સામગ્રી તેલ મૂકી શેકી લો પછી તે ઠંડું પડે એટલે મિક્સર જારમાં તેને ક્રશ કરી લો. - 3
એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં ઝીણા સમારેલા મીઠો લીમડો, લીલા મરચાં, હિંગ અને અડદની દાળ ઉમેરીને અડદની દાળ લાલ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં બાફેલા કાચા કેળા ને ઝીણા સમારી ને અને બાકીના મસાલા ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે ધીમા તાપે તેને ચાર થી પાંચ મિનિટ માટે કૂક કરો. છેલ્લે તેમાં તાજી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ભેળવો.
- 4
હવે ઢોસાના ખીરામાં મીઠું ઉમેરી બરાબર હલાવી લો. નોનસ્ટિક તવાને બરાબર ગરમ કરી ૨થી ૩ વખત લૂછી લો. પછી તેના ઉપર ખીરું પાથરી તેના ઉપર ઘી અથવા તો બટર સ્પ્રેડ કરો હવે તેના ઉપર ચટણી સ્પ્રેડ કરી ને તેનું પડ થવા દો. તેમાં હવે તૈયાર કરેલી ભાજી ઉમેરીને ઢોસો તૈયાર કરી લો.
- 5
તૈયાર મૈસુર મસાલા ઢોસા ને સંભાર, ચટણી, દહીં તથા ભાજી સાથે સર્વ કરો.
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
મૈસુર મસાલા ઢોસા સાથે મૈસુરી ચટણી (Mysore Masala Dosa Mysoori Chutney Recipe In Gujarati)
#TT3# મૈસુર મસાલા ઢોસાThursday Treat Challenge Ramaben Joshi -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#mr#TT3#milkrecipes#cookpadindia#cookladgujaratiમૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ) Sneha Patel -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે ટેસ્ટી ભાજી સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. ઢોસા સાથે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Nita Dave -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
રસમ ચટણી (Rasam Chutney recipe in Gujarati)(Jain)
#ST#south_Indian#Rasam_Chutney#Rasam#Chutney#CookpadIndia#COOKPADGUJRATI રસમ ચટણી વિશિષ્ટ સ્વાદ ધરાવતી ચટણી છે. જે ખડા મસાલા સાથે રસમ પાવડર બનાવીને તૈયાર કરવામાં આવે છે. જે સ્વાદમાં ખટાશ અને તીખાશ વાળી ચટપટી હોય છે. આ ચટણી હોય તો સાંભર અથવા તો રસમ બનાવવાની જરૂર પડતી નથી. આ ચટણી ખૂબ જ ઓછા સમય માં તૈયાર થઈ જાય છે. આ ચટણી સાથે ઢોંસા, અપ્પમ, મેંદુ વડા, ઈડલી વગેરે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
કોવાક્કા કરી (Kovakka/Ivy gourd Curry Recipe in Gujarati) (Jain)
#SVC#Tindora#SouthIndian#sabji#lunch#cookpadindia#cookpadgujrati ટીંડોળા નું શાક છે અને દરેક રાજ્યમાં જુદા જુદા પ્રકારે તે બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ટોપરાની છીણ તથા મરી સાથે ગ્રેવી તૈયાર કરી ને આ શાક બનાવવા માં આવે છે. આ શાક લચકા પડતું તૈયાર થાય છે. Shweta Shah -
-
ઢોંસા(Dosa Recipe in Gujarati)
#GA4#Week3 સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે. Chetna Jodhani -
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
મૈસુર મસાલા ઢોસા
મૈસુર મસાલા ઢોસા માં મૈસુર મસાલો,શાકભાજીનાંખી ઢોસા બનાવાય છે.અને મૈસુર ગામની રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવ્યા છે.#રેસ્ટોરન્ટ સ્ટાઇલ#goldenapron3#રેસિપિ-3 Rajni Sanghavi -
ડબલ તડકા બાજરાની ખીચડી (Double Tadka Bajra khichdi recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge#week1#Bajarakhichadi#bajara#khichadi#rajsthani#masaledar#spicy#dinner#cookpadindia#COOKPADGUJRATI જુદા જુદા પ્રદેશોમાં ઉગતા ધાન્ય પ્રમાણે જુદા જુદા પ્રકારની ખીચડી બનતી હોય છે એ જ રીતે રાજસ્થાનમાં બાજરી, મકાઈ નું ઉત્પાદન વધારે થાય છે. આથી ત્યાં પરંપરાગત રીતે બાજરાની ખીચડી બનતી હોય છે. આ ખીચડી સામાન્ય રીતે મગની દાળ સાથે બનાવવામાં આવે છે. અને તેમાં તમે મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો. રાજસ્થાન મેચ હતી તેની સાથે શાક અને છાશ કરેલા હતા મેહી ડબલ તડકા વાળી બાજરાની ખીચડી બંને પ્રકારની મગની દાળ સાથે તૈયાર કરેલ છે તથા તેમાં ખૂબ બધા શાકભાજી ઉમેર્યા છે. તેની સાથે રાજસ્થાની રોટી, ધાબા સ્ટાઈલ પાલક-ટામેટો સબ્જી, આથેલા મરચાં, વઘારેલી છાશ અને પાપડ સર્વ કરેલ છે. Shweta Shah -
મૈસુર મસાલા ઢોસા વિથ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Mysoori Bhaji Recipe In Gujarati)
#TT3Post 2 સાઉથ ઇન્ડિયન રેસીપી મૈસુર મસાલા ઢોસા સાથે મે અહીંયા મૈસુરી ભાજી બનાવી છે જે સ્વાદ માં લાજવાબ અને ખુબજ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
-
ઢુશકા (Dhhuska recipe in Gujarati) (Jain)
#ST#Dhhuska#ઝારખંડ#street_food#deepfry#cookpadindia#cookpadgujrati ઢુશ્કા ઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે ચોખા ચણાની દાળ અને અડદની દાળમાંથી તૈયાર કરવામાં આવે છે આ વાનગીને ચટણી તથા રસાવાળા દેશી ચણા અને રસાવાળા શાક સાથે ત્યાં સર્વ કરવામાં આવે છે. Shweta Shah -
ભરવા મિર્ચી પકોડા (Stuffed Chilli Pakoda Recipe in Gujarati) (Jain)
#winterkitchenchallenge#Week1#bharela_maracha_na_bhajiya#મરચાં#bhajiya#pakoda#CookpadIndia#COOKPADGUJRATI શિયાળામાં જુદા જુદા પ્રકારના મરચાં પાક સારો થતો હોય છે જેમકે વઢવાણી મરચા, ભોલર મરચા, ગોંડલ મરચા, દેશી મરચા, કેપ્સિકમ વગેરે..શિયાળાને ઠંડીમાં મસાલેદાર અને ગરમા ગરમ વસ્તુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આથી, શિયાળામાં તાજા મરચાં ના પકોડા ખાવા ની મજા પડી જાય છે. કાચા કેળા નું વઘાર વાળું સ્ટફિંગ તૈયાર કરેલ છે. સાથે ઝીણી સેવ પણ સ્ટફિંગ ઉમેરી છે. આ ભજન અમારા ઘરમાં સૌને ખૂબ જ પ્રિય છે જે સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. તેને આમલી ખજૂર ની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરે છે. જુદા જુદા પ્રકારના મરચાને જુદા જુદા પ્રકારના સ્ટફિંગ ઉમેરીને ભજન તૈયાર કરી શકાય છે દરેક પ્રદેશમાં મળતા ભજીયા અલગ-અલગ પ્રકારના હોય છે. જેસલમેર નાં મુખ્ય બજાર ચોકમાં આ પ્રકારના ભજીયા મળતા હોય છે. Shweta Shah -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3ચપટા સ્વાદિષ્ટ મૈસુર મસાલા ઢોસા Dhara Desai -
-
બીસીબેલેબાથ મસાલા(Bisibelebath Masala recipe in Gujarati) (Jain)
#Bisibelebhath_masala#spicies#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
વેજી. કોદરી ની ખીચડી-ખાટી મીઠી કઢી (Veg. kodari khichadi and sweet & sour kadhi recipe in Gujarati)
#TT1#ખીચડી_કઢી#વેજીટેબલ#jain#CookpadIndia#COOKPADGUJRATI જુદા જુદા ધાન્ય અને દાળો નો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારે ખીચડી બધાના ઘરે બનતી હોય છે. ડાયાબિટીસના પેશન્ટને માટે કોદરી એ આશીર્વાદ સમાન છે. જેઓ ચોખા નો ઉપયોગ અને ખોરાકમાં કરી શકતા નથી તેઓ કોદરી ના ઉપયોગથી વિવિધ વાનગીઓ બનાવી ચોખા બદલે તેનો ઉપયોગ કરી શકે છે. અહીં કોદરી સાથે પાંચ પ્રકારની દાળ નો ઉપયોગ કરીને અને બહુ બધા શાકભાજી ઉમેરીને ખીચડી તૈયાર કરે છે. જેને આપણે બેલેન્સ ડાયેટ પણ કહી શકીએ છીએ. એની સાથે ખાટી મીઠી કઢી તૈયાર કરેલ છે. Shweta Shah -
-
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો. Vaishali Nagadiya -
-
સંભાર રાઇસ (Sambhar Rice recipe in Gujarati) (Jain)
#SR#South_indian#Rice#Sambhar_masala#kids#LB#healthy#CookpadIndia#CookpadGujrati આ પ્રકારના સાઉથ ઇન્ડિયન ફ્લેવરના રાઈસ મારા દીકરાના ખૂબ જ ફેવરિટ છે આ પ્રકારના રાઈસ માં ખૂબ જ બધા શાકભાજી આવતા આવે છે, આ ઉપરાંત તેમાં સાઉથ ઇન્ડિયન ટચ ઉમેરવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે રાયતા અથવા તો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. તે લંચ બોક્સ માટે પણ ફટાફટ તૈયાર થઇ જાય છે આ ઉપરાંત તે ખૂબ જલ્દી હોવાથી બાળકોને immunity system અને વિકાસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ડીશમાં ચોખા, દાળ, શાક વગેરે આવે છે. આ ઉપરાંત તેને દહીં સાથે સર્વ કરવામાં આવે છે આથી તે વન પોટ મિલ છે. Shweta Shah -
પનીર ભુરજી ઢોસા (paneer bhurji dosa recipe in Gujarati) (Jain)
#PR#jain#paryushan#paneer#paneerbhurji#dosa#coconutchutney#sambar#nogreenery#fusionrecipe#SouthIndian#cookpadIndia#cookpadGujarati જૈનોમાં પર્યુષણ દરમિયાન તેનો ઉપયોગ થતો નથી આથી અનાજ કઠોળ તથા ઉપયોગ કરીને વિવિધ વાનગી બનાવવામાં આવે છે ઘરમાં બધા ને દરરોજ કંઈક અલગ અલગ તો ખાવા જોઇતું જ હોય છે આથી મેં અહીં લીલોતરી વગર સંભાર,ચટણી અને પનીર ભુરજી ઢોસા તૈયાર કરેલ છે. જે ઘરમાં નાના મોટા સૌને પસંદ પડે તેવા છે. તિથિના દિવસે મારા ત્યાં આ વાનગી બનાવી હતી તો બધાને ખૂબ જ પસંદ પડી હતી. Shweta Shah -
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas
More Recipes
ટિપ્પણીઓ (12)