ઠોસા (Dosa recipe in gujrati)
#ભાત અથવા ચોખા
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને ધોઈને નાખો પછી તેમાં પાણી રેડો પછી અડદની દાળ અને ચણા ની દાળ મેથી ના દાણા અને પૌવા ને ધોઈ નાખો પછી તેમાં પાણી રેડી દો અને તેને આખી રાત રહેવા દો પલળવા માટે પછી બીજા દિવસે સવારે પહેલા દાળ ને મિક્સરમાં ક્રશ કરી લો થોડી ઝીણી દળવી પછી થોડું પાણી રેડી ક્રશ કરી લો પછી ચોખા ને તેમાં રહેલું પાણી રેડી થોડું કકરો દળી લો મિક્સર માં પછી તેને ૭થી૮ કલાક આથો આવવા દો
- 2
સૌપ્રથમ બટાકા ને બાફી ને મેશ સમારી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ નાખો તે તતડે એટલે તેમાં ડુંગળી નાખી સાંતળો પછી લીલા મરચા ઝીણા સમારેલા નાખો પછી ને મીઠો લીમડો હળદર નાખો પછી બટાકા નાખો પછી તેને મેશર થી મેશ કરી લો તેમાં થોડું પાણી રેડી હલાવી લો પછી મીઠું સ્વાદાનુસાર નાખી હલાવી લો બટાકા નું શાક રેડી છે
- 3
પછી ઠોસા ના ખીરુ માં આથો આવી જાય એટલે તેને એક અલગ તપેલામાં ખીરુ કાઢી જરુર પડતું પાણી રેડી દો પછી તેમાં મીઠું નાખી દો પછી એક નોનસ્ટિક પેન ને ગેસ પર ગરમ કરવા મૂકો પછી તેને ગેસ ને ધીમો કરી તેની ઉપર પાણી છાંટી પછી એક કકડો ફેરવી પાણી લુછી ખીરુ પેન પર પાથરવું ગોળ ગોળ ધીમે-ધીમે કરી પછી ધીમે તાપે થવા દો પછી નિચે થી થોડું લાલ દેખાય પછી બટર લગાવી ઠોસા પર લસણની ચટણી પાથરો પછી તેની ઉપર શાક મુકો પછી તબેથા ની મદદથી ધિમે ધીમે ચારેય બાજુ થી ઉખેડો પછી ગોળ વાળી લો પછી તેને અેક પ્લેટ માં કાઢી
- 4
સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સાઉથ ઇન્ડિયન ઈડલી અને મીની ઉત્તપમ
સાઉથ ઇન્ડિયન દરેકે દરેક રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમાંથી જ એક છે ઈડલી અને બીજું છે મિક્સ વેજ ઉત્તપમ જે હુ અહીં શેર કરી રહી છું ફ્રેન્ડ્સ મેં મારા ઢોસા ની પોસ્ટમાં સાંભાર ની રેસીપી અને કોકોનટ ચટણી ની રેસિપી શેર કરી છે એ જ સેમ હું ઈડલી અને ઉત્તપમ સાથે સર્વ કરું છું અને હું ઉત્તપમ બનાવવા માટે પણ આજ ખીરાનો ઉપયોગ કરું છું અને સાથે હું મલગાપડી મસાલો પણ સર્વ કરું છું#માઇઇબુક#સાઉથઆ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે.જેની રીત પણ હું સાથે શેર કરું છું Nidhi Jay Vinda -
ઇડદા (Idada recipe in gujrati)
#ચોખા/ભાતઉનાળા ની ઋતુ માં કેરી નાં રસ જોડે ઈડદા ખાવાની મજા જ કંઈક ઔર છે. Shweta Shah -
મસાલા ઢોસા (masala dosa recipi in Gujrati)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે.જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને અમારા ફેમિલી માં બધાં ખૂબ જ પસંદ આવ્યાં તમે જરૂર ટ્રાય કરો. Vaishali Nagadiya -
-
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
-
-
-
ઢોંસા પ્લેટર
ચોખા/ભાત ચોખા ની સ્પર્ધા હોય અને ઢોંસા બનાવ્યા વગર કંઈ ચાલે? અહીં મેં પિઝ્ઝા ઢોંસા અને વેજ. મસાલા ઢોંસા અને ફેર્ન્કી ઢોંસા છે. Shweta Shah -
-
-
ઢોંસા (Dhosa Recipe in Gujarati)
#ચોખામારા ઘરે હંમેશા પ્લેન ઢોંસા બને છે..જે ચટણી અને સંભાર સાથે ખાવાની મજા આવી જાય... Sunita Vaghela -
-
-
લોલીપોપ ઢોકળા
#DRC. ઢોકળા એક ગુજરાતીઓની શાન બાન છે ભાગ્ય જેવું કોઈ ઘર હશે કે જેમાં ઢોકળા નહીં બનતા હોય પહેલા સામાન્ય ઢોકળા બનતા તા અડદની દાળ અને ચોખામાંથી પણ હવે તો નવી નવી વેરાઈટીઓ સાથે દરેક ગુજરાતી ઘરમાં વિવિધ પ્રકારના ઢોકળા બનવા લાગ્યા છે આજે મેં પણ નાના બાળકોને ભાવે એવા લોલીપોપ ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઢોંસા પ્રી મીક્સ
#લોકડાઉન આજનું લંચ. પ્રીમીક્સ બનાવી ને ગમે ત્યારે ફટાફટ ઢોંસા બનાવી શકશો. Vatsala Desai -
ચિત્રાના (લેમન રાઈસ)
#સાઉથ ખૂબ ટેસ્ટી ને ઝડપથી બને એવી વાનગી છે.સાઉથની પ્રખ્યાત અને વધૂ ખવાતી વાનંગી માની એક છે. Nutan Patel -
-
-
-
ધુસ્કા (Dhuska)
#ઈસ્ટઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
More Recipes
ટિપ્પણીઓ