મેંગો આઇસ્ડ ટી (Mango ice tea recipe in gujrati)

grishma mehta
grishma mehta @cook_22359279

#ટીકોફી

આ ગરમી મા કેરી ની સીજન ચાલુ થતા જ “ઠંડી આઇસ્ડ ટી” ની ચુસ્કી માણો.

મેંગો આઇસ્ડ ટી (Mango ice tea recipe in gujrati)

#ટીકોફી

આ ગરમી મા કેરી ની સીજન ચાલુ થતા જ “ઠંડી આઇસ્ડ ટી” ની ચુસ્કી માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/5 કપપાણી
  2. બરફ ના ટુકડા ૮-૧૦
  3. 4 ચમચીકેરી નો ક્રશ
  4. 1 ચમચીચા
  5. 1 ચમચીઈલાયચી પાવડર
  6. 3 ચમચીખાંડ
  7. 2 ચમચીલીબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામગ્રી

  2. 2

    સોપ્રથમ તપેલી મા પાણી ઉકાળવુ.પાણી ઉકળે એટલે ચા,ખાંડ, ઈલાયચી પાવડર નાખી ને ગેસ બંધ કરી દેવ.

  3. 3

    ૨-૩ મીનીટ શુધી ઢાંકી ને રહેવા દેવ.

  4. 4

    ગ્લાસ મા ચા ને ગાળી ને ઠંડુ થવા ફીજ મા ૧૦ મીનીટ શુઘી મુકો.ત્યાર બાદ ઠંડી ચાય મા લીંબુ નો રસ નાખી મીક્ષ કરો.

  5. 5

    એક ગ્લાસ મા ૫-૬ બરફ ના ટુકડા નાખો.

  6. 6

    એમા કેરી નો ક્રશ ૩ ચમચી નાખો.

  7. 7

    ઠંડી ચાય ને ગ્લાસ મા રેડો.અને સર્વ કરો.

  8. 8

    ગરમી મા ઠંડી આઇસ્ડ ટી ની ચુસ્કી માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
grishma mehta
grishma mehta @cook_22359279
પર

Similar Recipes