દહી નું રાયતું

Dipti Devani
Dipti Devani @cook_21361593
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે મિનિટ
૧ વાટકો
  1. 1 વાટકીદહીં
  2. 1કેળું
  3. 1કાકડી
  4. 1કટકો બીટ
  5. 2 ચમચીખાંડ નો ભૂકો
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. પા ચમચી તીખા નો ભૂકો
  8. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

બે મિનિટ
  1. 1

    એક બાઉલમાં લઈ લઈ એમાં ખાંડ મીઠું નાખી મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ ઝીણું સમારેલું કેળું ખ મરેલી કાકડી અને ખમણેલું બીટ અને તીખા ની ભૂકી નાખી મિક્સ કરી લો

  3. 3

    ત્યારબાદ એક બાઉલમાં કાઢી કોથમીરથી ગાર્નિશ કરી લો અને ઠંડુ કરે પીરસી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Devani
Dipti Devani @cook_21361593
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes