રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ ચપટી મેથી નાખી બરાબર ધોઈ પલાળો આઠથી દસ કલાક પલળવું
- 2
દાળ ચોખા પલ્રી જાય પછી તેને બે ચમચી દહીં નાખી મિક્સરમાં ક્રશ કરી તડકે મૂકી દેવું ચારથી પાંચ કલાક
- 3
હવે એક કઢાઈ માં તેલ મૂકી જીરાનો વઘાર કરી ડુંગળી વધારવી
- 4
હવે બીજી બાજુ બટાકા બાફવા મૂકવા બટાકા બફાઈ જાય તેને ઝીણા સમારી ડુંગળી માં એડ કરી દેવા
- 5
હવે શાકને બધા મસાલા કરી ધાણા ભભરાવી એક સાઈડ પર મૂકવું
- 6
કોપરાની ચટણી બનાવવા માટે લીલુ મરચું દહીં મગફળી બિયા મીઠું સૂકા કોપરાનું છીણ પલાળેલું બધું મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લેવું
- 7
ચટણી ઉપર રાઈ અડદની દાળ સૂકુ લાલ મરચું લીમડાનો વઘાર કરવો
- 8
હવે આપણે ઢોસાના મિશ્રણને બરાબર હલાવી મીઠું ચપટી સોડા નાખી જોઈતા પ્રમાણમાં પાણી રેડી ઢોસા ઉતારું ઉતારવા
- 9
તૈયાર છે સાઉથ ઇન્ડિયન ઢોસા
Similar Recipes
-
-
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4#Week3Key word: dosa#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ઢોસા(Dosa recipe in Gujarati)
#GA4#WEEK3ઢોસા અમારા પરિવારના દરેક સભ્ય ને ખુબજ ભાવે છે, અને લગભગ દરેક વ્યક્તિ ને ભાવે તેવી આઇટમ છે .4 Bharati Lakhataria -
-
-
ઢોંસા(Dosa Recipe in Gujarati)
#GA4#Week3 સાઉથ ઇન્ડિયન ઢોસા પરંતુ ટેસ્ટ તો આપણો ગુજરાતીઓનો જ તો આની રેસીપી તમને ચોક્કસથી ગમશે. Chetna Jodhani -
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
-
-
-
-
મૈસૂર ચીઝ બટર મસાલા ઢોસા (Mysore Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosa Khushali Vyas -
-
-
-
-
-
મસાલા ઢોસા ((Masala Dosa Recipe in Gujarati)
#GA4#Week3#Dosaઢોંસા હંમેશા સાંભાર અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. પણ મારા ઘરમાં બધાને ચટણી સાથે ખાવાના બહુ ગમે છે. એટલે હું ઢોસા બનાવતી વખતે જ સાંભાર પાઉડર છાંટી દઉ છું. Urmi Desai -
-
-
મસાલા ચીઝી ઢોંસા
#GA4#Week3#dosaમિત્રો ઢોંસા એક એવી વાનગી છે ને ઘરે દરેક ને ભાવશે.મારા ઘરે તો બધા ને ખૂબ ભાવે છે.અને મને તો બહુજ ભાવે છે. મારી રેસીપી તમને ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો. megha sheth -
-
-
ઢોંસા (Dosa Recipe In Gujarati)
#RB1 આજે મારા ભાભી જમવા આવવાના હતા એટલે મેં તેમની પસંદગી ના ઢોંસા બનાવ્યા તો ખુશ ખુશ થઈ ગયા 😊 Bhavnaben Adhiya -
ઢોંસા (Dosa Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ની હોટ ફેવરિટ ડિશ .Very healthy n any time Dosa time.. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14820292
ટિપ્પણીઓ (3)