લેફટ ઓવર ભાત ના થેપલા

PritY Dabhi
PritY Dabhi @cook_15965520
Chennai

ભાત બચ્યુ છે તો વાંધો નાઇ એના થેપલા બનાઈ સકો છો તમે.
#મિલ્ક #થેપલા #thepla#foodie

લેફટ ઓવર ભાત ના થેપલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ભાત બચ્યુ છે તો વાંધો નાઇ એના થેપલા બનાઈ સકો છો તમે.
#મિલ્ક #થેપલા #thepla#foodie

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકી જુવાર લોટ
  2. ૧ કપ ભાત
  3. ૧ કપ દહીં
  4. ૧ વાટકી બાજરી લોટ
  5. ૧/૨ વાટકી કોથમીર
  6. ૧ ચમચી હળદર
  7. ૧/૨ ચમચી અજમો
  8. ૧ ચમચી મરચું પાવડર
  9. ૧ ચમચી ધાણજીરૂ
  10. ૧ ચમચી આદુ લસણ મરચાં ની પેસ્ટ
  11. સ્વાદ અનુસાર મીઠું
  12. સ્વાદ અનુસાર ખાંડ
  13. લોટ બાંધવા પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    ભાત ને દહીં માં મિક્સ કરી દો.

  2. 2

    જુવાર બાજરી ના લોટ માં બધા મસાલા ભેગા કરો. દહીં વાળા ભાત, કોથમીર નાખો.

  3. 3

    પેહલા હાથે થી ભેગુ કરો બધું. પછી બને એટલું પાણી નાખી ને લોટ તૈયાર કરો.

  4. 4

    પ્લાસ્ટિક કે કપડાં પર લઈ ને વની લો. અથવા હાથે થી થેપી લો. ઓઇલ લગાવીને સેકી લો.

  5. 5

    ચા કે અથાણાં સાથે મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
PritY Dabhi
PritY Dabhi @cook_15965520
પર
Chennai
join Gujrati Cookpad fb community👉https://www.facebook.com/groups/361343508037630/Gujarati food lover and food blogger .insta handle @gujju_chennai_foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes