ભાત ના ભજીયા (Rice pakoda recipe in gujrati)
#goldenenapron3
#week15#ભાત/ચોખા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં 1/4 હીંગ,1 ચમચો તેલ,1/2 ચમચી હળદર,1/2 ચમચી મરચું પાવડર તેમાં જુરૂર મુજબ દહીં ઉમેરી ભાત નાખી સમારેલ મેથી અને કોથમીર ઉમેરી ખીરું તૈયાર કરી તેલ ગરમ કરી ભજિયાં મૂકી તળી લેવા તેમાં લસણ પણ ઉમેરી શકાય છેઆ ભજિયાં નો સ્વાદ બહુ સરસ લાગે છે તેને ચટણી સાથે. પીરસો
- 2
આમલી ગોળ ખજૂર ને પલાળી રાખી 10 મિનિટ માટે બાફી લઇ.બફાઈ ગયા બાદ બલેન્ડર ફેરવી ગાળી લેવી પછી તેમાં 2 ચમચી ધાણાજીરું, 1 ચમચી મરચી પાવડર,નિમક સ્વાદ મુજબ 1/4 ગરમ મસાલો ઉમેરી બધું બરાબર મિક્ષ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મગ- ભાત (Moong- Rice Recipe in Gujrati)
#ભાત/#ચોખા #પોસ્ટ_૧#દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રચલિત વાનગી છે. અમારા દેસાઈ લોકોમા આ ખાટું કઢી ના નામે પ્રખ્યાત છે. ફૂટતા ગોળ-આંબલી નાખી બનાવવામાં આવે છે. જમવામાં ખાટું-કઢી-ભાત સાથે પાપડી,પાપડ અને મોરિયા એટલે કે ટોટાપુરી કેરીનું અથાણું. ખરેખર જમવામાં મજા જ આવી જાય. Urmi Desai -
ભાત ના ઘરેવડાં
(#bhat na gharevda recipe in gujrati)#ભાત ના ઘારેવડા#ભાતPost5જયારે ભાત વધ્યા હોય ત્યારે ઘરેવડાં ખાસ બનાવાય છે અને ના વધ્યા હોય તો ચોખા નો લોટ પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
ભીંડા ની કઢી વિથ રાઈસ (Bhindi kadhi Recipe In Gujarati)
#goldenapron3#week15#bhindi#ચોખા#ભાત Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાત ના ઘારવડા
#india#ચોખાહાલો મિત્રો આજે હુ મારી રેસીપી મા મુકી રહીછુ ભાત ના ઘારવડ Maya Zakhariya Rachchh -
-
-
-
-
-
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
-
રસિયા મુઠીયા નું શાક (Rasiya muthiya in gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન એટલે બધા ઘરમાં.. આવામાં ક્યારેક બપોરે ભાત કે ખીચડી વધે તો આ વાનગી બનાવવામાં આવે છે.. જેથી વધેલો ખોરાક વપરાય પણ જાય અને એમાંથી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય.. આ રેસિપી માં આપણે બપોરના ભાત નો વપરાશ કરીશું.. અને ઝટપટ તૈયાર થઈ જતી આ વાનગી રસિયા મુઠીયા નું શાક ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen.
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12360123
ટિપ્પણીઓ