મેંગો રાઈસ બોલ વિથ ખીર સેવૈયા
રાંધવાની સૂચનાઓ
- 1
ઘી બાફેલાં ચોખા, મેંગો રસ, ઈલાઈચી પાવડર, કેસર, સુગર એક પેનમાં લઈને મિક્સ કરો એક બે મિનિટ ચલાવો ઠંડુ થાય પછી બોલ બનાવો.
- 2
એક પેનમાં દૂધ વર્મેસીલી સેવ સુગર વધુ પાંચથી દસ મિનિટ ઉકાળો થોડું ઘટ્ટ થવા દેવું ત્યારબાદ ઠંડુ થવા દેવું
- 3
બંને વસ્તુ ઠંડી થઈ જાય પછી એક બાઉલમાં પહેલા બોલ મૂકો ત્યારબાદ તેની પર વર્મીસેલી ખીર એડ કરો. બોલ પર મેંગો રસએડ કરો, મેંગો ટુકડા પણ એડ કરી શકાય ત્યારબાદ સુકો મેવો અને કેસર થી ગાર્નીશ કરો ફ્રિજમા ઠંડુ થયા બાદ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12371585








ટિપ્પણીઓ (3)