રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી અને ટામેટા ને મિક્સર માં ક્રશ કરવા.સાથે આદું લસણ પણ નાખવા
- 2
કડાઈ માં તેલ મુકી હિંગ નો વઘાર કરી ગ્રેવી ને સાંતડવી.તેમાં મીઠુ, મરચું ને ધાણાજીરું પાવડર નાખવું
- 3
ગ્રેવી ઠંડી પડે એટ્લે પિઝા બ્રેડ પર સ્પ્રેડ કરવી
- 4
ઉપર ચીઝ લગાડવું
- 5
તવા ને ગરમ કરી ઉપર ઢાંકણ ઢાંકી વરાળ થવા દેવી
- 6
ત્યાર બાદ તવા પર પિઝા બ્રેડ મુકી શેકવું
- 7
તવા પીઝા તૈયાર છે serve કરવા😊
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372217









ટિપ્પણીઓ