ખાંદેશી સેવભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાંદા ને ગેસ પર સેકી લેવી છાલ કાઢી kappa પડી ને
- 2
હવે લસણ, kanda, મરચું, ટામેટું, કોપરા નું ખમણ બધૂ મિક્સર માં પીસી લેવું ને પેસ્ટ તૈયાર કરવી
- 3
હવે કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું, લીંબડો, તમાલપત્ર, સૂકા મરચા, લવિંગ, તેજ નાખી સાંતળી લેવું હવે તેમાં ગ્રેવી અડદ કરી બધા મસાલા કરી તેલ છૂટે ત્યાં સુધી થવા દેવું તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી મીઠુ ને લીંબુ નો રસ ઉમેરી ગેસ બંધ કરી દેવો
- 4
હવે એક પ્લેટ માં સેવ લઇ તેની પર ત્યાર ગ્રેવી એડ કરી ધાણાભાજી થી ડેકોરેટ કરી સર્વ કરવી સ્પીસી ખંદ્દેશી સેવ ભાજી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12372004









ટિપ્પણીઓ