ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કટોરી મા બે ચમચી ખાંડ બે ચમચી ગરમ પાણી અને બે ચમચી નેસ કેફી કૉફી અડધી ચમચી કેસર બદામ પાવડર નાખી બે મિનીટ સુધી હેન્ડ બ્લેન્ડર ચાલુ બંધ કરવું આમ કરવાથી બધું બરાબર મિકસ થઈ જાય છે અને તેમાં બબલસ આવે ત્યારે દૂધમાં એક ચમચી ખાંડ નાખી ગરમ કરી ગ્લાસ મા રેડી તેમા કૉફી નુ લેયર રેડી દો
- 2
તેમા કેસર બદામ પાવડર અને ચોકલેટ ક્રશ થી સજાવી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12376320








ટિપ્પણીઓ