દાદીમા નું ખીચું (Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું અને જીરૂ નાખી ઊકળે પછી તેમાં ચોખા નો લોટ નાખવો.થોડો થોડો લોટ એડ કરતા જાઓ અને વેલણથી હળવતા જવું.એકદમ મિક્સ થાય જાય પછી તેમાં તેલ નાખી મસળી લેવું.
- 2
એક લોયામાં તેલ મૂકી તેમાં ટામેટા નાખી દળેલી ખાંડ,મીઠું અને લાલ મરચું નાખવું.પછી ટામેટા ગળી જાય એટલે ગેસ બંધ કરવો.બાઉલ માં કાઢી લેવું.
- 3
ખીચું ગરમા ગરમ સર્વ કરવું તેમાં તેલ અને લાલ મરચું નાખી સર્વ કરો.તો તૈયાર છે ટામેટા નું શાક અને દાદીમા નું ખીચું.....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12376465











ટિપ્પણીઓ