દહીં પાપડી ચાટ (Dahi Papdi Chat Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

રગડા સમોસા ચાટ ના જે સમોસા માટે ના પડ ની કણક વધી હતી એમાંથી મેં પાપડી બનાવી દીધી હતી

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૨૫-૩૦ પાપડી પુરી
  2. 1 કપમોળું દહીં
  3. 1 કપગળી ચટણી
  4. 5 નંગબાફેલા બટાકા
  5. 1 ચમચીલાલ મરચું
  6. ૧/૨ ચમચી સંચળ
  7. ૨૫૦ ગ્રામ ઝીણી સેવ
  8. 1 કપતીખી ચટણી
  9. 1 નંગદાડમ
  10. 1ઝીણી સમારેલી ડુંગળી
  11. ૧/૨ ઝીણી સમારેલી કાચી કેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વધેલી કણક માંથી લુઆ કરી રોટલી વણી નાની પુરી કાપી લઈ કાંટા ચમચી થી કાણા પાડી તળી લેવી

  2. 2

    સૌપ્રથમ બટાકા કાપી લઈ એમાં મરચુ અને સંચળ મિક્ષ કરવુ

  3. 3

    હવે એક ડીશ માં પુરી લઈ ઉપર બટાકા ડુંગળી કેરી ગળી ચટણી તીખી ચટંણી નાખવી

  4. 4

    ઉપર દહી નાખવું. હવે સેવ અને દાડમ ના દાણા ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes