આલૂ પરોઠા(aaloo Paratha recipe in Gujarati)
#રોટીસ#ઈબૂક૧#પોસ્ટ૪૭
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલામા તેલ નાખીને આદૂ, મરચા,લસણની પેસ્ટ નાખવી.પછી ડૂંગળી નાખવી.ત્યારબાદ મીઠૂ નાખવૂ.
- 2
ત્યારબાદ તેમા હળદર,મરચા પાઉડર તેમજ બાફેલા બટેટાનો છૂંદો નાખવો.
- 3
ત્યાર બાદ મસાલા ને હલાવવો.ત્યારબાદ પડ માટે સામગ્રી મૂજબ લોટ બાંધી. અને રોટલી વણીને સ્ટફીંગ ભરીને પરોઠૂ વણી લેવૂ.અને નોનસ્ટીક મા શેકી લેવૂ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12377050













ટિપ્પણીઓ