દહીં નું રાઇતું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ-પ્રથમ દહીં લેવાનું તે દહીં ને એક રસ કરી નાખવાનું.પછી તેમાં સાકર નો ભૂકો નાખવાનો.પછી તેમાં ચપટી રાઈ પીસીને ને નાખવાની.ચપટી નીમક નાખવાનું.કાકડી અને કેપ્સિકમ ના ટુકડા નાખવાના.બુંદી નાખવાની.પછી તેને હલાવી નાખવાનું.પછી તેને બાઉલ માં કાઢી લેવાનું તેની ઉપર બુંદી અને લાલ મરચાં નો પાવડર નાખી દેવાનું. થઈ ગયું આપણું દહીં રાઇતું તયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12378071







ટિપ્પણીઓ