કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યકિત
  • 1બાઉલ સોયા ચંકસ
  • 2 ચમચીચણાનો લોટ
  • 2 નંગડુંગળી
  • 3 નંગબાફેલા બટાટા
  • 1 નંગલીલુ મરચું
  • 2 ચમચીફુદીનો
  • 2 ચમચીકોથમીર
  • 1 ટુકડોઆદું
  • 4 ચમચીતેલ શેકવા માટે
  • 4 ચમચીઘી શેકવા માટે
  • 1 ચમચીઆમચૂર પાવડર
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીઆખુ જીરુ
  • 2 ચમચીમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો.

    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સોયા ચંકસ ને ગરમ પાણી મા ૩૦ મિનિટ સુધી પલાળો. પછી મિકસરમાં કરશ કરો.

    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ડુંગળી ને નાની સાઈસ મા સુધારો. એક બાઉલમાં સોયા, ચણા નો લોટ, ડુંગળી, આદુ ખમણી ને, બધા મસાલો, મરચું નાના ટુકડો, કોથમીર, ફુદીનો નાની સુધારીને, ૧ ટી સ્પૂન તેલ નાખી હાથ થી મિક્સ કરી ને કબાબ બનાવો.

    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોઢી મા કબાબ મુકી તેલ, ઘી થી બંને બાજુએ શેકી લો. તૈયાર છે સોયા ચંકસ કબાબ સાથે લીલી ચટણી.

    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સોયા ચંક્સ કબાબ (soya chunks kebab Recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Suba
Avani Suba @avani_suba
પર May 02, 2020 16:26
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 03, 2020 04:41
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોયા વડી કબાબ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. કાજુ ચેરી કુકીઝ (Cashew cherry cookies in gujrati)
  2. સ્પ્રાઉટ કોન (Sprout Cone Recipe In Gujarati)
  3. સોજી કેક (Sooji Cake Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  5. પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
  1. તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
  2. લીલી ડુંગળી ના પુડા(Onion puda recipe in Gujarati)
  3. લૌકી ની ખીર (Lauki Kheer Recipe In Gujarati)
  4. દહીં નું રાઇતું
https://cookpad.wasmer.app/in-gu/recipes/12377890
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close