સેવ રોલ (Sev roll recipe in gujrati)

Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331

સેવ રોલ (Sev roll recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીભાત
  2. 1 વાટકીડુંગરી
  3. 3/4કડી લસણ
  4. 1 વાટકીતુવેર દાલ બાફેલી
  5. 2 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  6. 2 વાટકીવરમિસિલિ સેવ
  7. 1અડદ નો પાપડ
  8. 5/6દાણા દાડમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાત ને દાળ માપ મુજબ કાઢી લો. પછી દાળ બાફીલો.. ને ભાત ઓસાવી લો...

  2. 2

    આદુ મરચાં ની પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તેને હીંગ ને હળદર થી વઘારી લો.. તેમાં પેસ્ટ ને દાળ નાંખી ને મીઠું નાખો.

  3. 3

    હવેં તેમાં ભાત નાખી મિક્સ કરી લો..5 મિનીટ ચડવા દો. પછી તેને5 થી 10 મીનીટ ઠંડુ થવા દો..

  4. 4

    પછી તેના રોલ વારી લો. રોલ ને તપકીર વાર લોટ માં રગડો. ત્યાર બાદ સેવ માં રગડો

  5. 5

    હવે તેને તરી લો.. અડદ ના પાપડ ને સેકી લો. શેપ આપો.

  6. 6

    ત્યાર છે સેવ રોલ. ઓલી સેવ ન હોય તો સાદી સેવ પણ ચાલે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Samani
Bhoomi Samani @cook_22556331
પર

ટિપ્પણીઓ

Similar Recipes