સેવ રોલ(sev roll recipe in Gujarati)

Jagruti Sagar Thakkar
Jagruti Sagar Thakkar @cook_26630538
Himmatnagar

#ઓક્ટોબર
લગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે.

સેવ રોલ(sev roll recipe in Gujarati)

#ઓક્ટોબર
લગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4-5 સર્વિંગ્સ
  1. 1& 1/2 કપ સેવ(સેવૈયા માટે વપરાય છે તે)
  2. 2 કપબટાકા બાફેલા
  3. 1/2 કપબ્રેડ ક્રમ્સ
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીધાણાજીરૂ
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. ચપટીઆમચૂર પાઉડર
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  11. 3 કપપાણી
  12. તેલ તળવા માટે
  13. 1 ચમચીકોર્ન ફ્લોર
  14. 1 ચમચીમેંદો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં 1 ચમચી તેલ લઇ એમાં સેવ ને ગોલ્ડન થાય ત્યાં સુધી સેકી લો.(મે આ સેવ નો ઉપયોગ કરેલો છે)

  2. 2

    સેવ સેકાઈ જાય એટલે એમાં 3 કપ ગરમ પાણી ઉમેરો એને બરાબર ચડવા દો.

  3. 3

    ચડી ગયા પછી એને એક ચારની માં નિતારી દો.

  4. 4

    બાફેલા બટાકા ને મેશ કરી એમાં સેવ અને બધા મસાલા મિક્સ કરો બ્રેડ ક્રમ્સ ઉમેરી લોટ જેવું તૈયાર કરો.

  5. 5

    એમાંથી નાના નાનાં રોલ તૈયાર કરો.

  6. 6

    મેંદો અને કોર્ન ફ્લોર લઇ ને તેની સ્લરી બનાવો

  7. 7

    રોલને તેમાં બોળી ને સેવ માં રગદોળો એટલે રોલ તળવા માટે તૈયાર છે.

  8. 8

    તેને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળો.

  9. 9

    તમારા સેવ રોલ તળવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Sagar Thakkar
પર
Himmatnagar

Similar Recipes