સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચણાનો લોટ
  2. 1/2 વાટકી ચણા નો કરકરો લોટ
  3. 2 ચમચીલીંબુ નો રસ
  4. રૂટિન મસાલા
  5. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  6. 4 ચમચીકોથમીર
  7. 3 ચમચીદાડમ ના દાણા
  8. 1 ચમચીઈનો
  9. 2 ચમચીતલ
  10. 1 ચમચીરાઈ
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. જરૂર મુજબ તેલ
  13. 1સુરતી લીલું મરચું
  14. જરૂર મુજબ સેવ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બન્ને લોટ ને એક બાઉલ માં લઈ મિક્ષ કરો.

  2. 2

    ત્યારબાદ તેમા બધાં મસાલા ને આદું મરચાં ની પેસ્ટ નાખી પાણી થી ઢોકળાં જેવું ખીરૂ તૈયાર કરો. ને 15 મિનિટ રહેવા દો. પછી તેમાં લીંબુ નો રસ ઈનો ઉમેરી એકદમ હલાવી લો.

  3. 3

    પછી ઢોકળીયા માં પાણી મૂકી એક થાળી તેલ થી ગીૃસ કરી તેમાં ખીરૂ પાથરી ને ઢોકળા જેવું કરો

  4. 4

    ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી રાઈ તલ ઉમેરી ને જે ઢોકળુ તૈયાર છે તેનો ભુકો કરી વધારી દો ને લીલું મરચું કોથમીર નાખી હલાવી લો. ને ડીશ માં સેવ ને દાડમ ના દાણા નાખી ગરમા ગરમ સેવખમણી સર્વ કરો. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ (12)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Yummy- yummy
Hello ji
All your recipes are yummy & delicious . You can check my profile and like, comment, follow me if u wish 😊😊
(સંપાદિત)

Similar Recipes