દૂધીના કોફતા(Dudhi Kofta Recipe in Gujarati)

Bhavna Odedra @bko1775
દૂધીના કોફતા(Dudhi Kofta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને ૩ કલાક પલાળવી,પાણી નીતારી ક્રસ કરવી તેમા બધા મસાલા કરવા, દૂધી ખમણી પાણી બધુ નીચોવી ને દાળ ના બેટરમા મીક્સ કરવી
- 2
અપ્પમ પેનમાં તેલ લગાવી કોફતા તૈયાર કરો
- 3
હવે તેલમાં લસણ, ડુંગળી, આદુ મરચા, કાજુ સાતળી તેમા ટામેટાં ના પીસ નાખી ૫ મીનીટ સાતળી ગેસ બંધ કરી ઠંડુ થવા દો
- 4
પેસ્ટ તૈયાર કરો, પેનમાં તેલ મુકી પેસ્ટ નાખી બધા મસાલા કરી ગ્રેવી પકાવવી, ૨ ચમચી તાજી મલાઈ નાખવી
- 5
જમવાના ૫ મીનીટ પહેલા ગ્રેવીમાં કોફ્તા નાખી ગરમા ગરમ કોફ્તા ની ખાવ અને ખવડાવો
Similar Recipes
-
દૂધી ના કોફ્તા (Dudhi kofta Recipe in Gujarati)
દૂધી નું શાક મોટે ભાગ કોઈને ભાવતું નથી બાળકો ને કોફ્તા બનાવી આપીએ તો હોંશે હોંશે ખાઈ લે છે.#GA4#week10#kofta Minaxi Rohit -
પંજાબી દૂધીના કોફતા
દૂધી નું શાક સાંભળતા જ લગભગ ઘર માં બધા ના મોં બગડી જ જાય. દૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી છે અને દુધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ. પંજાબી દૂધીના કોફ્તા નું શાક ખુબજ ટેસ્ટી બને છે અને પરાઠા કે નાન સાથે ખુબજ સારું લાગે છે Kalpana Parmar -
દુધી કોફ્તા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4#WEEK10#KOFTA#દૂધીના કોફ્તા (LAUKI KOFTA)😋😋 Vaishali Thaker -
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#GA4#week10Keyword: Kofta, Cheese#cookpad#cookpadindiaઅત્યારે દિવાળી ના સમય માં ઘણા મેહમાન આવતા હોય છે. તો રોજ નવી નવી ડીશ બનાવતા હોય છે બધા. જેમાં પંજાબી પવ ભાજી બધાની ફેવરિટ હોય છે. જેમાં ની ૧ ડીશ છે કોફ્તા.કોફ્તા ઘણી પ્રકાર ના હોય છે. દૂધી, મલાઈ, પનીર, ગાજર, વગેરે. આજે મે દૂધી ના કોફ્તા બનાવ્યા છે જેમાં મલાઈ નો ઉપિયોગ કર્યો છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી કોફતા સબ્જી (Dudhi Kofta Sabji Recipe in Gujarati)
#GA4#week20#koftaકોફતા અલગ રીતે બનાવી શકાય છે,મલાઇ કોફતા, દૂધી કોફતા,પનીર કોફતા, અહીં દૂધી કોફતા બનાવ્યા છે. Tejal Hitesh Gandhi -
-
દૂધીના મલાઈ કોફતા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
#SVC#cookpadgujaratiદૂધી ઉનાળાની ઋતુમાં વેલામા થાતું શાક છે.તેમાં પાણી નો ભાગ વધારે હોય છે અને આરોગ્યવર્ધક છે.શરીરને જરૂરી એવા પોષકતત્વો થી ભરપૂર હોવાથી તે શાક બનાવી ને અથવા જ્યુસ બનાવીને અવશ્ય લેવું જોઈએ.દૂધીનુ શાક ઘણાને પસંદ નથી હોતુ પરંતુ તેના કોફ્તા બનાવી ને સબ્જી બનાવશુ તો તેનો એક અલગ ટેસ્ટ આવતો હોવાથી આ સબ્જી જરૂર પસંદ આવે છે. Ankita Tank Parmar -
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
-
પનીર કોફતા કરી(Paneer kofta Curry Recipe in Gujarati)
#GA4 #Week10#Kofta#CookpadGujarati#cookpadindia Henal Kothadiya _ #HENALs_Kitchen -
દૂધી કોફતા (Dudhi kofta recipe in Gujarati)
દૂધી નુ સાક ખાવા નુ આવે એટલે બધાને પેટમાં દૂખે..પંજાબી ગ્રેવી મા કોફતા નુ રૂપ આપો એટલે જાણે દૂધી ના શાક નો મેકઓવર Dhara Desai -
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
-
-
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
કોર્ન કોફતા(Corn Kofta Recipe in Gujarati)
#GA4#week10#કોર્ન કોફતાઠંડી ની સીઝન શરૂ થઈ ગઈ છે.તો કોર્ન માંથી કોફ્તા બનાવ્યા છે. Jagruti Chauhan -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#GA4#Week10#post3#kofta#દૂધી_કોફતા_કરી ( Dudhi Kofta curry Recipe in Gujarati ) દૂધી ઘણા બાળકો ને ભાવતી હોતી નથી. તો આ રીતે ટેસ્ટી કોફતા બનાવીને બાળકો ને ખવડાવવાથી તેઓ આ દૂધી કોફતા હોસે હોંસે ખાઈ લેસે. દૂધી એ આપણા માટે ગુણકારી છે. આ કોફતા માં મેં બેસન ઉમેરી ને બનાવ્યા છે. એકદમ સોફ્ટ ને સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
-
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSRકોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14073945
ટિપ્પણીઓ (4)