મિક્સ વેજ.બેસન ચીલા(mix vej. Besan chilla recipe in gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#સુપરશેફ3
#વીક3
ચોમાસા ના વરસતા વરસાદમાં ગરમા-ગરમ ચીલા ખાવા ની ખૂબ મજા આવે.

મિક્સ વેજ.બેસન ચીલા(mix vej. Besan chilla recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સુપરશેફ3
#વીક3
ચોમાસા ના વરસતા વરસાદમાં ગરમા-ગરમ ચીલા ખાવા ની ખૂબ મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 2 વાટકીબેસન
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1/2 ચમચીહળદર
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  6. 1/ ચમચી હિંગ
  7. 1 ચમચીઅજમો
  8. 1નાનું બટેટુ ખમણેલું
  9. 2ખમણેલ ડુંગળી
  10. 3-4 ચમચીખમણેલ કોબી
  11. 2 ચમચીઆદુ-લસણ - મરચા ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં મરચું પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, મીઠું, હિંગ, અને અજમાં નાખી જરૂર મુજબ પાણી થી પુડલા માટે નું મીડીયમ થિક બેટર તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં ખમણેલું બટેટુ, ડુંગળી,કોબી અને આદુ-લસણ- મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે ગરમ તવા પર તેલ લગાડી નાના પુડલા પાડી મીડીયમ તાપે બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.

  4. 4

    હવે તેને ગ્રીન ચટણી કે ટમેટો સોસ સાથે ગરમ -ગરમ સર્વ કરો.તેને તમે ચા કે દહીં સાથે પણ ખાઈ સખો છો.

  5. 5

    તો તૈયાર છે આપણા મિક્સ વેજ. બેસન ચીલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes