આલુ ચીલા (Aloo Chila Recipe In Gujarati)

#PS
#cookpadindia
#cookpadgujarati
ચીલા એક બ્રેકફાસ્ટ ડીશ છે. આ ડીશ મા ઘણા બધા વરિયેશન હોય છે. ચીલા મા મોસ્ટલી બધા ચણા નો લોટ યુઝ કરે છે. આજે મે ઘઉં ના લોટ ના ચીલા બનાવ્યા છે જે આપડે સવાર ના નાસ્તા મા અથવા સાંજ ના નાસ્તા મા કહી શકીએ છીએ. નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી ની મજા માણો.
આલુ ચીલા (Aloo Chila Recipe In Gujarati)
#PS
#cookpadindia
#cookpadgujarati
ચીલા એક બ્રેકફાસ્ટ ડીશ છે. આ ડીશ મા ઘણા બધા વરિયેશન હોય છે. ચીલા મા મોસ્ટલી બધા ચણા નો લોટ યુઝ કરે છે. આજે મે ઘઉં ના લોટ ના ચીલા બનાવ્યા છે જે આપડે સવાર ના નાસ્તા મા અથવા સાંજ ના નાસ્તા મા કહી શકીએ છીએ. નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી ની મજા માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધીજ સામગ્રી ભેગી કરી પાતળું બેટર બનાવી લો.
- 2
ત્યાર બાદ નોન સ્ટીક તવી પર થોડી ઘી લગાવી બટર પાથરો. બંને બાજુ ધીમા ગેસ પર શેકો.
- 3
તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી આલુ ચીલા. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક ચીલા (Palak Chila recipe in Gujarati)
#GA4#Week22ચણા ના લોટ માં મસાલા અને પાલક ની પેસ્ટ નાખી બનાવવા મા આવતા આ ચીલા ખૂબજ હેલ્ધી છે.નાશ્તા માં બનાવી ખાઇ શકાય છે. Bhumika Parmar -
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
હૈદરાબાદી પનીર પોકેટ કુલચા (Hyderabadi Paneer Pocket Kulcha recipe in Gujarati)
#GA4#Week13#cookpad#cookpadindiaKeyword: Hyderabadiઆ એક એક્સ્ટ્રા ઓર્ડીનારી ડીશ છે જે આપડે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. લંચ મા કે ડિનર મા. આની જોડે કોઈ બીજી સાઇડ ડીશ ની જરૂર નથી પડતી. આ કૂલચા આપડે એકલા અથવા દહીં, ચટણી સાથે ખાઈ શકીએ છીએ. આનું સ્ટફિંગ ખુબજ રીચ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ઘઉં નો લોટ ના સમોસા (Wheat Flour Samosa Recipe In Gujarati)
મેંદા ના સમોસા કરતા ઘઉં ના લોટ ના હેલ્ધી હોય છે#EB Mittu Dave -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
ગળ્યા ચીલા (Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22#cookpadgujrati#cookpadindiaચીલા (ગોળ વાળા)ચીલા ઘણા ટાઇપ ના બને છે,ચણા ના લોટ વાળા જેમાં ટામેટા ,ડુંગળી, લસણ સમારીને નાખી અને જરૂરી મસાલા કરીને બનાવીએ છીએ,પણ મે આજે ગળ્યા ચીલા બનાવ્યા છે,જે બહુ જલદી થી બની જાય છે,હાલ માં તેને પેનકેક પણ કહેવાય છે,જેનો લોટ તૈયાર પણ મળે છે, મેં ઘઉં ના લોટ ના જ બનાવ્યા છે, મસ્ત ગળ્યા ચીલા બન્યા છે, Sunita Ved -
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
-
-
આલૂ પરોઠા (Aaloo Parotha Recipe In Gujarati)
#વેસ્ટ#post_1#ઓગસ્ટ#aaloo_paratha#cookpadindia#love_to_cookઆલૂ પરોઠા નું નામ પડે એટલે બધા ના મોઢા માં પાણી આવી જાય. ગુજરાત માં આ dish વધારે ખવાતી છે. આ ડીશ મારી એકદમ મનપસંદ ડીશ છે. સવાર ના નાસ્તા માં તો એકદમ મજા પડી જાય . અને હેલ્થી પણ છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
આલૂ પૂરી (aloo puri recipe in Gujarati)
સવાર નો પરફેક્ટ બ્રેકફાસ્ટ એટલે આલૂ પૂરી.. ગુજરાતી ઓ ની ફવેરિટ ડીસ એટલે આલૂ પૂરી.. ઘઉં નો લોટ અને બટેટા નું કોમ્બિનેશન કરી ને આ રેસિપી બનાવી છે. જેને મેં ગાર્લિક આચાર સાથે સર્વ કર્યું છે. દહીં સાથે પણ આ પૂરી સરસ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ2 Nilam Chotaliya -
મુંગદાલ પનીર ચીલા (Moongdal Paneer Chila Recipe in Gujarati)
સવાર માં બ્રેકફાસ્ટ માટે આ એક હેલ્થી અને પરફેક્ટ રેસીપી છે. એકદમ ઓછા તેલ માં રેડી થાય છે. Disha Prashant Chavda -
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
-
મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#Viraj#PS સવાર ના નાસ્તા માટે મગ દાલ પરાઠા પરફેક્ટ છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને રૂટીન સામગ્રી માંથી જ બની જતા પરાઠા છે . Payal Sachanandani (payal's kitchen) -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe in Gujarati)
#GA4#week7#post4#oats#breakfast#ઓટ્સ_ચિલ્લા ( Oats Chilla Recipe in Gujarati )#healthy_breakfast આ બ્રેકફાસ્ટ માટે મેં ગોલ્ડન અપ્રોન માટે ના બે ક્લુ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. આ એક હેલ્થી સવાર નો બ્રેકફાસ્ટ છે. જે ઝડપથી અને સહેલાઇ થી બની જાય છે. આ બ્રેકફાસ્ટ માં મેં ઓટ્સ, બેસન ને ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી બ્રેકફાસ્ટ બનાવ્યો છે. જે નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી છે. આ ચીલા એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા હતા. Daxa Parmar -
ગળ્યા ચીલા (Sweet Chila Recipe in Gujarati)
ઘઉં ના લોટ માં ગોળ અને અન્ય સામગ્રી ઉમેરી બનતા ગળ્યા ચીલા ને મીઠા પુડલા પણ કહેવાય છે. સાંજ ના સમયે જો ગરમાગરમ ખાવા મળી જાય તો મજા પડી જાય.#GA4#Week22#Chila Rinkal Tanna -
આલુ ટિક્કી (Aloo Tikki Recipe In Gujarati)
ચટપટી વાનગી ની વાત આવે એટલે દિલ્લી માં મળતી વાનગી ઓ તરત યાદ આવે અને એમાં પણ આલુ ટિક્કી જે દિલ્લી ની ખુબ જ લોકપ્રિય વાનગી છે...એને અલગ અલગ વેરીએશન સાથે સર્વ કરી શકાય છે... ચટપટી આલુ ટિક્કી અહી મેં બેઝિક રીતે જ તૈયાર કરી છે...ચટપટી રેસિપી કંટેસ્ટ...#PS#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen -
ઘઉં ના લોટ ની મસાલા ટીકી (Wheat Flour Masala Tikki Recipe In Gujarati)
#PS અહી મે ઘઉં ના લોટ ની ટીકી બનાવી છે જે ટેસ્ટી અને હેલ્થી છે sm.mitesh Vanaliya -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે. Helly shah -
પનીર વેજી ચીલા અને ગળ્યા ચીલા (Paneer Vegi. Chila And Sweet Chila Recipe In Gujarati)
#GA4#Week22અમારા ઘર માં જ્યારે પણ ચીલા બને ત્યારે તીખા અને ગળ્યા સાથે j થાય છે.... Dhara Jani -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
હેલ્થી ચીલા (Healthy Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલ્ધી ચીલાએટલે કે આપણા પુડલા પણ થોડા variation સાથે આ પુડલા મે ચણાનો લોટ ભરપૂર પ્રમાણમાં ડુંગળી લસણ ટામેટાં મેથી કોથમીર આદુ એ બધાનો ઉપયોગ કર્યો છે સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય એવા આ હેલ્થી ચીલા Jalpa Tajapara -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#MAઆમ તો માં ના હાથ ની બધી જ રસોઈ સ્વાદિષ્ટ અને સૌ ને ભાવે તેવી જ હોય છે,પણ મને મારા મમ્મી ના હાથ ના દમ આલુ નું શાક બહુ ભાવે ,આજે મે તેના જેવા દમ આલુ બનાવવા ની કોશિશ કરી છે,તેના જેવું તો નહિ પણ સરસ બન્યું. Alpa Jivrajani -
મેથી આલુ પરાઠા(Methi Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Potatoપરાઠા ની ઘણી બધી વેરાયટી જોવા મળે છે. અને દરેક વ્યક્તિ ને ભાવતા પણ હોય છે. નાના થી મોટા ને લઈને દરેક ની પસંદગી અલગ અલગ હોય છે. અને બધા ની ફરમાઇશ પણ પૂરી કરીએ છે. તો ચાલો આજે મેથી આલુ પરાઠા બનાવીએ. Reshma Tailor -
નુન્હા ચીલા
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#ચીલા રેસીપી#નુન્હા ચીલા રેસીપી છતીસગઢ માં ચોખા ના લોટ ના ચીલા બનાવવા મા આવે છે....ફક્ત મીઠું ઉમેરી ને જો ચીલા બને તો તેને નુન્હા ચીલા તરીકે ઓળખાય છે...બીજું તેમાં ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં ના કટકાં ઉમેરી ને પણ કરે છે... Krishna Dholakia -
વેજિટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati વેજીટેબલ રાઇસ ચીલા એ એક સરળ, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગી છે. આ ચીલા બાળકો તેમજ પુખ્ત વયના લોકો બંને માટે આરોગ્યપ્રદ છે. આ ચીલાને તૈયાર કરવા માટે મેં વિવિધ શાકભાજીનો ઉપયોગ કર્યો છે, તેથી દરેક માટે આ એક સારો નાસ્તો રેસીપી છે. ચોખાને પલાળવા સિવાય, આ વાનગીને તૈયાર કરવામાં વધુ સમય લાગતો નથી. આ ચીલા માટે આથો લાવવાની પણ જરૂર પડતી નથી. આથા વગર જ આ ચીલા એકદમ ફ્લફી બને છે. તો આ પૌષ્ટિક નાસ્તો તમારા ઘરે તૈયાર કરવાનો પ્રયાસ કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે તેનો આનંદ માણો. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ