ટામેટા સૂપ(tomato soup recipe in Gujarati)

વરસાદની સિઝનમાં તો સૂપ પીવાની મજા આવે છે ગરમા ગરમ હવે તેમાં ટામેટા નુ સુપ હોય તો વાત જ અલગ છે આજે મેં ટામેટા સુપમાં કોન ફ્લોર નો ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો બધા એમાં ઉપયોગ સૂપ થીકનેશ માટે એનો કરતા હોય છે પણ મેં એમાં ચોખાનો ઉપયોગ કર્યો છે એક નવી રીત છે બહુ સરસ લાગે છે અને એમાં મેં કોથમીર ની દાંડી નો પણ ઉપયોગ કર્યો છે કોથમીરને દાંડી એ નાખવાથી સુપમાં આખો એની મિઠાસ અલગ થઈ જાય છે મેં નવી રીત અજમાવી તમે પણ પ્રયત્ન કરજો
#પોસ્ટ૬૩
#વિકમીલ૪
#સુપરશેફ૩
#મોન્સૂનસ્પેશ્યલ
#માઇઇબુક
ટામેટા સૂપ(tomato soup recipe in Gujarati)
વરસાદની સિઝનમાં તો સૂપ પીવાની મજા આવે છે ગરમા ગરમ હવે તેમાં ટામેટા નુ સુપ હોય તો વાત જ અલગ છે આજે મેં ટામેટા સુપમાં કોન ફ્લોર નો ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો બધા એમાં ઉપયોગ સૂપ થીકનેશ માટે એનો કરતા હોય છે પણ મેં એમાં ચોખાનો ઉપયોગ કર્યો છે એક નવી રીત છે બહુ સરસ લાગે છે અને એમાં મેં કોથમીર ની દાંડી નો પણ ઉપયોગ કર્યો છે કોથમીરને દાંડી એ નાખવાથી સુપમાં આખો એની મિઠાસ અલગ થઈ જાય છે મેં નવી રીત અજમાવી તમે પણ પ્રયત્ન કરજો
#પોસ્ટ૬૩
#વિકમીલ૪
#સુપરશેફ૩
#મોન્સૂનસ્પેશ્યલ
#માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બટર લો સુધારેલા ટામેટાં ટુકડા કરી લીધી કોથમીર ની દાંડી અને ચોખા અથવા સવારમાં વધેલો ભાત કાળા મરી થોડું પાણી નાખીને બાફવા મૂકો
- 2
બરાબર પાણીમાં બધું બફાઈ જાય પછી એને હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરો હજી અને ચારની મા ગાળી લો
- 3
પછી તેને ગેસ પર ગરમ કરવા મૂકો તેની અંદર મીઠું લાલ મરચું પાઉડર અજમો નાખી મિક્સ કરો પછી બે ચમચી ટોમેટો કેચઅપ નાખો અને ગોળ નાખો અને પાંચ મિનિટ માટે ઉકડવા દો
- 4
પછી બટર નાંખી ગરમાગરમ વરસાદી સિઝનમાં પીવાની બહુ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
ટેન્ગી ટોમેટો સૂપ (Tangy tomato soup recipe in Gujarati)
#GA4 #Week7 #Tomato... સૂપ નું નામ આવતા જ આપડા મગજ માં સહુથી પહેલા ટોમોટો સૂપ જ આવે... નાના મોટા સહુ નું મનપસંદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેન્ગી ટોમેટો સૂપ આજે થોડું અલગ રીતે બનાવી આપની જોડે share કરું છું Vidhi Mehul Shah -
રોસ્ટેડ બેલ પેપર કોર્ન ટોમેટો સૂપ (Roasted Bell Pepper Corn Tomato Soup Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન આ સૂપ માં લાલ કેપ્સિકમ અને ટામેટા ને શેકી ને છાલ કાઢીને સૂપ બનાવ્યો છે. શેકવા નાં લીધે એક અલગ ફ્લેવર નો ખુબ જ ટેસ્ટી સૂપ બને છે. એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
સરગવા દૂધી ટામેટા નો સૂપ (Saragva Dudhi Tomato Soup Recipe In Gujarati)
#Immunityસરગવો એકદમ પોષકતત્વો થી ભરપૂર છે... એ તો આપણે સૌ જાણીએ જ છીએ. દૂધી મા પાણી નું પ્રમાણ વધુ હોવાથી કોરોના દર્દી hydrate રહેવું ખૂબ જ જરૂરી છે. ટામેટા મા વિટામિન c રહેલું હોવાથી આ ત્રણેય માંથી બનાવેલો સૂપ તમને સૌ ને ઉપયોગી થશે. Stay Safe .. Stay healthy 👍🌷 Noopur Alok Vaishnav -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#MBR7#WLD#Win#Week3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં હું અલગ અલગ શસ્કભાજી ના કોમ્બિનેશન કરી સૂપ બનાવતી હોઉ છું આજે મેં ડિનર માં ગ્રીન સૂપ બનાવ્યો.ગ્રીન સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. ટેસ્ટ તો સરસ જ લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે તો બેસ્ટ જ છે તેમાં બટર નો ઉપયોગ નહીં કરવાનો. Alpa Pandya -
ટામેટા કોથમીર શોરબા (Tomato Kothmir Shorba Recipe In Gujarati)
#cookpadindiaશોરબા એક પ્રકાર નો સુપ છે જે દુનિયાભર ના અલગ અલગ કયુઝિન મા તેનો શમાવેશ થાય છે. શોરબા એક અરેબિક શબ્દ શુરબાહ પરથી પ્રાપ્ત થયો છે જેનો અર્થ સુપ થાય છે. તેનો ઓરિજીન મીડલ ઈસ્ટ મા થયો છે . ટ્રેડિશનલી શોરબા માંસ સાથે બનાવવા મા આવે છે. પરંતુ ઇન્ડીયા મા તેના નવીન વેજ. અને વેગન રીત થી ખુબ પોપ્યુલરીટી પામ્યુ છે. મે અહીં ટામેટા અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. Rupal Bhavsar -
ટમાટર સોરબા(tamatar shorba recipe in Gujarati) (Jain)
#GA4#WEEK20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA ટોમેટો શોરબા એ ખડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો તીખો અને ફ્લેવર ફૂલ સૂપ છે. જેમાં ટામેટા સાથે કોથમીર ની દાંડી અને અન્ય ખડા મસાલા નો ઉપયોગ કરીને એક અલગ જ ફ્લેવર્સ આપવામાં આવે છે. Shweta Shah -
સૂપ(soup recipe in gujarati)
#સાતમમેં શ્રાવણ માસ માટે સૂપ બનાવ્યું છે ઉપવાસ હોય તો પણ આ પીવાય એવો છે કારણ કે એમાં કોઈ પણ ધાન્ય નથી ્ Roopesh Kumar -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujશિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીમાં અલગ અલગ જાતના સૂપ પીવા બધાને બહુ ગમે છે.સૂપમાં અલગ અલગ જાતના વેજીટેબલ્સ ,લીલા મસાલા અને અલગ અલગ સોસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સૂપ શરીરને ગરમાવટ પણ આપે છે તથા વેજીટેબલ્સ હોવાથી તે હેલ્ધી પણ છે. સૂપ પીવાથી ભૂખ પણ ખુલી જાય છે તેથી જ એપીટાઈઝર સ્ટાર્ટર તરીકે સૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં હોટ એન્ડ સોર સૂપ બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
થોડુ હેલ્ધી વર્જન કર્યું છે.. ટામેટા સાથે ગાજર અને બીટનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
સ્પીનચ આલ્મંડ સૂપ જૈન (Spinach Almond Soup Jain Recipe In Gujarati)
#RC4#green#spinach#soup#healthy#CookpadIndia#COOKPADGUJRATI પાલક એ આયન ,ફોસ્ફરસ, મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર છે. તેનો રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. તેમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે જે પાચનક્રિયાને સુધારે છે તેની સાથે મેં અહીં આલ્મંડ નો ઉપયોગ કર્યો છે, જેમાં કેલ્શિયમ અને વિટામિન સારા પ્રમાણમાં હોય છે આ બંનેના કોમ્બિનેશનમાં ઉપયોગ કરીને સૂપ તૈયાર કરેલ છે. Shweta Shah -
ટામેટા સૂપ
હેલ્લો ફ્રેન્ડસ,, આજે હું તમને ટામેટા નો સૂપ🍲 બનાવવાની રેસિપી કહીશ. જે બિલકુલ હોટેલ જેવો થશે.. ફ્રેન્ડસ આ સૂપ 🍲ઘરે બનાવતા હોવાથી તે ખુબ જ હાઈજેક અને હેલ્ધી હોય છે. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Dharti Vasani -
જૈન ક્રિમી ટોમેટો સૂપ (Jain Crimy Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7અમે પ્યોર જૈન હોવાથી ડુંગળી તેમજ લસણ યુઝ કરતા નથી.....તેથી અમે દૂધી નો ઉપયોગ કરીએ છીએ. તેનાથી પણ સૂપ એકદમ ટેસ્ટી એન્ડ યમ્મી લાગે છે. Ruchi Kothari -
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourdદૂધી સ્વાસ્થ્ય વર્ધક છે. દૂધી નો સૂપ પાચન માટે સરળ અને તેલ નો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવે છે. ડિનર માટે સારો વિકલ્પ છે. Bijal Thaker -
ટામેટા ગાજર નું સૂપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
વરસાદી મૌસમમાં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા પડે. સૂપ હેલ્ધી અને ટેસ્ટી છે. 🍅 and 🥕 soup જરૂરથી ટ્રાય કરજો. Dr. Pushpa Dixit -
સ્પીનેચ સૂપ (Spinach Soup Recipe In Gujarati)
#RC4#week4સ્પીનેચ સૂપ માં મેં મિલ્ક કે કોર્નફલોર નો ઉપયોગ નથી કર્યો માઈલ્ડ ટેસ્ટ પણ ખુબજ હેલ્ધી એવો આ સૂપ પચવામાં હલકો અને પોષણક્ષમ છે Dipal Parmar -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
સૂપ(soup recipe in gujarati)
શ્રાવણ માસના ઉપવાસ ચાલી રહ્યા છે અને આ વરસાદી માહોલ છે તો આપણને ગરમ ગરમ સૂપ પીવાની ઈચ્છા તો થાય ને આજે હું અહીં ફરાળી બોટલ ગુઅ્ડ કોરીએન્ડર સૂપ લઈને આવું છું જે ફ્રેન્ડ્સ જરૂર ટ્રાય કરજો પીવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને આપણે દેશી ગુજરાતી ભાષામાં દૂધી અને કોથમીરનો સૂપ કહી શકાય# આઇલવકુકિંગ#ઉપવાસ#માઇઇબુક Nidhi Jay Vinda
More Recipes
ટિપ્પણીઓ (7)